ગુજરાતના જિલ્લાઓ :- Districts of Gujarat ________________________________________________ 1. કચ્છ-Kutch મુખ્ય મથક:- ભુજ તાલુકાઓ:-(10) ભૂજ, મુન્દ્રા, લખપત, અંજાર, અબડાસા, ભચાઉ, રાપર, નખત્રાણા, માંડવી, ગાંધીધામ. ક્ષેત્રફળ:-45674 ચો. કિમી. સાક્ષરતા:-70.59. જાતિ પ્રમાણ:- 908 વસ્તી:- 2092371 વસ્તી ગીચતા:- 46 પ્રતિ ચો. કિમી. મહેલો :- મહેલ ( ભૂજ ) વિજય વિલાસ પેલેસ ( માંડવી ) શરદબાગ પેલેસ ( ભૂજ ) આયના મહેલ ( ભૂજ ) સંગ્રહાલય:- કચ્છ મ્યુઝિયમ ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ એ.એ. વજીરનું મ્યુઝિયમ મહારાવ મદનસિંહ મ્યુઝિયમ તળાવ / સરોવર :- ...