सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

जून 11, 2023 की पोस्ट दिखाई जा रही हैं

બિપોરજોય વાવાઝોડાને લઇ બનાસકાંઠા તંત્ર એલર્ટ

 બનાસકાંઠા બિપોરજોય વાવાઝોડાને લઇ બનાસકાંઠા તંત્ર એલર્ટ... જિલ્લામાં ભારે પવન અને વરસાદ થવાની શક્યતાઓને લઇ તંત્ર એલર્ટ બનાસકાંઠા મા થઈ શકે સે અસર ભારે પવન અને વરસાદ રહેશે જિલ્લામાં આવેલી મોટી નદીઓ સહીત કેનાલ વિસ્તારોના સંભવિત અસરગ્રસ્ત ગામોમાં સેલ્ટર હોમ, હેલ્થની ટિમો તેમજ સર્વેની ટિમોની કરાઈ રચના નદી કે કેનાલોની આસપાસના વિસ્તારોમાં ઊંચાણે રહેતા લોકોને સહીસલામત ખાસેડવા કરાઈ તાકીદ જિલ્લા કલેકટરએ જિલ્લા વાસીઓને સતર્ક રહેવા કરી અપીલ

બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

 *બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ*  *********  *પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇઃ વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુચના અપાઇ*   ********** *પીવાના પાણીની વ્યવસ્થા સાથે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે યુ.જી.વી.સી.એલ. ની ૪૦ જેટલી ટીમો ખડેપગે તૈનાત રખાશે* (માહિતી બ્યુરો, પાલનપુર)             આગામી  દિવસોમાં બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લા નજીકથી પસાર થવાની સંભાવનાને અનુલક્ષીને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એલર્ટ રહેવાની સુચના અપાઇ હતી.               બેઠકમાં કલેકટરશ્રીએ અધિકારીઓને હેડક્વાર્ટર પર એલર્ટ મોડમાં રહેવાની સુચના આપતા જણાવ્યું કે, આગામી તા. ૧૪ જૂન પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં  ઝડપી પવન ફૂંકાવાની તેમજ વરસાદ પડવાની