सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

Famous temples of India लेबल वाली पोस्ट दिखाई जा रही हैं

ભારતના પ્રખ્યાત મંદિરો :- Famous temples of India

ભારતના પ્રખ્યાત મંદિરો :- Famous temples of Indiao 8 બૃહદેશ્વર મંદિર   તમિલનાડુના તાંજોરp.o P માં ચોલવંશના મહાન રાજવી રાજરા જા ચોલે આ શિવમંદિર બંધાવ્યું .9o 65 મીટરની ઊંચાઈ ધરાવતુ  સ્થાપત્ય પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર l lછે .  તેની વિશેષતા એ છે કે તેનો પડછાયો પૃથ્વી પર પડતો નથી . Ok મહાબાલપુરમ્   ચેન્નઈથી 60 કિમી દૂર મહાબલિપુરમ્ આવેલું છે .  પલ્લવ વંશના રાજવી નૃસિંહવર્મન પહેલાના ઉપનામ ‘ મહામલ્લ ’ પરથી તેનું નામ પડેલું છે .  આ રાજવીએ અહીં રથ આકારનાં 7 ખડકમંદિરો ( Rock cut Temple ) નું નિર્માણ કરાવેલું . જેમાંથી બે મંદિરો સમુદ્રમાં વિલિન થઈ ગયાં હોવાથી હાલમાં માત્ર પાંચ જ મંદિરો હયાત છે . આ મંદિરોનાં નામ પાંડવોનાં નામ પરથી પાડવામાં આવેલ છે . જેમાં સૌથી નાનું મંદિર દ્રોપદીનું અને સૌથી મોટું મંદિર ધર્મરાજ યુધિષ્ઠિરનું છે . બધાં જ મંદિરો આકાર - પ્રકારમાં એકબીજાંથી જુદાં પડે છે . અહીં આવેલાં હાસ્યમુદ્રાયુક્ત વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુર મર્દિનીની મૂર્તિ જેવાં શિલ્પો કલાના ઉત્તમ નમૂનારૂપ અને જોવાલાયક છે . કોર્ણાકનું સૂર્યમંદિર ઓરિસ્સાના પુરી જિલ્લામાં આ કોર્ણાકનું સૂર્યમંદિર આવેલું છે .