सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 2, 2022 की पोस्ट दिखाई जा रही हैं

મૌર્યયુગ

મૌર્યયુગ  ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાને મહાન ઘટના ગણવામાં આવે છે . ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ સામ્રાજ્ય સ્થપાયું ( ઈ.સ. પૂર્વે 321 ) . મૌર્યકાલીન ઇતિહાસ જાણવાનાં અનેક સાધનો આપણને પ્રાપ્ત થયાં છે , જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ અશોકના 44 જેટલા અભિલેખો છે . આ અભિલેખોની ભાષા પાલિ છે . અશોકના શૈલલેખ ભારતમાં લેખન સામગ્રીના સૌથી જૂના અવશેષો ગણાય છે . એ સમયના સિક્કાઓ પણ મળી આવ્યા છે , જે પંચમાર્ક સિક્કાઓ પછીની અવસ્થા દર્શાવે છે . ચંદ્રગુપ્ત મૌર્યનો બનાવેલ મહેલ અને તેના અવશેષો તેમજ મૂર્તિઓ પણ આ કાળનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકી આપે છે .  મૌર્યયુગીન ઇતિહાસ જાણવા માટેનાં અન્ય મહત્ત્વપૂર્ણ સાધનોમાં કૌટિલ્યના ‘ અર્થશાસ્ત્ર ' અને મૅગેસ્યનિસ દ્વારા રચિત ‘ ઇન્ડિકા’ને ગણવામાં આવે છે . અર્થશાસ્ત્ર એ મૌર્યશાસન પર લખાયેલ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે , જેમાં શાસનના સિદ્ધાંતો , રાજ્યનું સ્વરૂપ , શાષક અને અધિકારીઓનાં કર્તવ્યો , નાગરિકોની ફરજ અને વિદેશો સાથેના સંબંધો જેવી જટિલ બાબતોને પણ સમજાવવામાં આવી છે . ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં ગ્રીક રાજદૂત મૅગેનિસ આવ્યો હતો . તેણે ‘ ઇન્ડિકા ’ નામનો એક મહત્ત્વપૂર્