सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 1, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ગુજરાત વર્લ્ડ હેરિટેજ સાઈડ ચોપાનેર

ચાંપાનેર 🌷વનરાજ ચાવડાએ ઈ.સ. 747 માં પોતાના મિત્ર ચાંપાની સ્મૃતિમાં ચાંપાનેર નગરની સ્થાપના કરી હતી .  🌷ચાંપાનેર શહેર પાવાગઢ ડુંગરની તળેટીમાં આવેલું છે 🌷ચૌહાણ વંશના રાજાઓની રાજધાની ચાંપાનેર હતી .   🌷ઈ.સ .1484 માં મહમદ બેગડાએ પાવાગઢ ( ચાંપાનેર ) ના રાજા પતઈ રાવળ ( જયસિંહ ) ને હરાવી ચાંપાનેર કબ્જે કર્યુ .    🌷ચાંપાનેરને મહમદ બેગડાએ કબ્જે કર્યા બાદ તેને પોતાની રાજધાની બનાવી હતી .  🌷મહમદ બેગડાએ ચાંપાનેરનું નામ બદલીને મુહમદાબાદ રાખ્યું હતું . 🌷મહમદ બેગડો ચાંપાનેરને બીજુ મક્કા બનાવવા માંગતો હતો .   🌷મહમદ બેગડાએ ચાંપાનેરમાં જુમ્મા મસ્જિદ બનાવી હતી તથા કિલ્લાનું નિર્માણ કરાવી તેને ' જહાપનાહ ' નામ આપ્યું હતું .   🌷બેગડાએ ચાંપાનેરની ફરતે કિલ્લો બંધાવ્યો હતો .    🌷ચાંપાનેરમાં કેવડા મસ્જિદ , જુમ્મા મસ્જિદ , નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ છે . 🌷ચાંપાનેરમાં કબૂતર ખાના નામથી જાણીતું હવાખાવાનું સ્થળ છે .   🌷ચાંપાનેરમાં વડતળાવ પાસે મહમદ બેગડાના શાહી મહેલના સમચોરસ કિલ્લાના અવશેષો છે .    🌷ચાંપાનેરને શહેર - એ - મુકર્રમ ’ ના નામે પણ ઓળખવામાં આવે છે .  🌷જાણીતા સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ