सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल 7, 2022 की पोस्ट दिखाई जा रही हैं

statue of unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી  ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામેલી શ્રી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી ’ નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે .  » સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર અથવા 597 ફૂટ છે .  » આ પ્રતિમા 25 મીટરની ઊંચાઈની એક પીઠિકા પર બનાવવામાં આવી છે .  સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાની વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિ.મી. દૂર નર્મદા નદીની મધ્યમાં સાધુબેટ પર કરવામાં આવ્યું છે .  > આ સ્થળ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે આવે છે .  » સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત સૌપ્રથમ 8 ઓક્ટોબર , 2010 ના રોજ થઈ હતી .  ત્યારબાદ 31 ઓક્ટોબર , 3 ને શ્રી સરદાર પટેલની 138 મી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો .  » સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને એના બાંધકામના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર , 2013 દરમિયાન ‘ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એક્તા ટ્રસ્ટ ' ( SVPRET ) ની રચના કરવામાં આવી હતી .  » સ્ટેચ્યુ ઓફ યુનિ