सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

सितंबर 18, 2022 की पोस्ट दिखाई जा रही हैं

दोस्तो आ रहा है जल्द ही एक दमदार हीरो स्प्लेंडर को टक्कर देने वाली बाइक :

दोस्तो आ रहा है जल्द ही एक दमदार हीरो स्प्लेंडर को टक्कर देने वाली बाइक : दोस्तो सूत्रों के मुताबिक पता चला है कि जल्द ही होंडा टू व्हीलर कंपनी अपनी 100cc सेगमेंट में हीरो स्प्लेंडर पल्स को टक्कर देने के लिए जल्द ही 2023 में एक बाइक लॉन्च करने जा रही है।    क्योंकि, होंडा के पास कोई भी बाइक 100cc सेगमेंट में नहीं है। होंडा CD 110 LIVO की बाइक 110cc सेगमेंट में है। इसलिए मार्केट मे टू व्हीलर में hiro की स्प्लेडर पल्स अभी no 1 पर हे।

one liner question Gujarati

ગુજરાતી સાહિત્યની મુખ્ય કૃતિઓ   ➤  સિંધુડો :-ઝવેરચંદ મેઘાણી. ➤  ધીંગામસ્તી :- સુરેશ દલાલ. ➤  આગંતુક :- ધીરુબહેન પટેલ. ➤  હંસાઉલી :- અસાઈત ઠાકર. ➤  ચંપકચાલીસા :- લાભશંકર ઠાકર. ➤  આંગળિયાત :- જોસેફ મેકવાન. ➤   સરસ્વતીચંદ્ર :- ગોવર્ધનરામ ત્રિપાઠી. ➤  તારીખનું ઘર :- સુરેશ દલાલ.   ➤  માનવીની ભવાઈ :- પન્નાલાલ પટેલ. ➤  ઈટ્ટાકિટ્ટા :- સુરેશ દલાલ. ➤  લોહીની સગાઈ :- ઈશ્વર પેટલીકર.  ➤  ગઠરિયાશ્રેણી :- વિનોદ ભટ્ટ.  ➤  ઈસપના પાત્રો :- ગિજુભાઈ બધેકા.   ➤ મિથ્યાભિમાન :- કવિદલપતરામ. સમૂળી ક્રાંતિ :- કિશોરલાલ મશરૂવાળા. નિકુંડમાં ઉગેલું ગુલાબ :- નારાયણ દેસાઈ.  માણસાઈના દીવા :- ઝવેરચંદ મેઘાણી. અલગારી રખડપટ્ટી :- રસિક ઝવેરી. પાટણની પ્રભુતા :- કનૈયાલાલ મુનશી. કેન્દ્ર અને પરીઘ :- યશવંત શુક્લ.   અમૃતા :- રઘુવીર ચૌધરી. સત્યના પ્રયોગો :- ગાંધીજી .  શર્વિલક :- રસિકલાલ પરીખ. જનમટીપ :- ઈશ્વર પેટલીકર ભદ્રંભદ્ર :-   ૨મણભાઈ નીલકંઠ. એક ઉંદર અને જદુનાથ :- લાભશંકર ઠાકર. સાત પગલા આકાશમાં :- કુંદનિકા કાપડિયા. અંધારી ગલીમાં સફેદ ટપકા :- હિમાંશી શેલત. નિશીથ :- ઉમાશંકર જોષી.  ધ્વનિ :- રાજેન્દ્ર શાહ.  આ માધવ ક્યા