सीधे मुख्य सामग्री पर जाएं

one liner question Gujarati

ગુજરાતી સાહિત્યની મુખ્ય કૃતિઓ 

➤  સિંધુડો :-ઝવેરચંદ મેઘાણી.

➤  ધીંગામસ્તી :- સુરેશ દલાલ.

➤  આગંતુક :- ધીરુબહેન પટેલ.

➤  હંસાઉલી :- અસાઈત ઠાકર.

➤  ચંપકચાલીસા :- લાભશંકર ઠાકર.

➤  આંગળિયાત :- જોસેફ મેકવાન.

➤   સરસ્વતીચંદ્ર :- ગોવર્ધનરામ ત્રિપાઠી.

➤  તારીખનું ઘર :- સુરેશ દલાલ. 

➤  માનવીની ભવાઈ :- પન્નાલાલ પટેલ.

➤  ઈટ્ટાકિટ્ટા :- સુરેશ દલાલ.

➤  લોહીની સગાઈ :- ઈશ્વર પેટલીકર. 

➤  ગઠરિયાશ્રેણી :- વિનોદ ભટ્ટ. 

➤  ઈસપના પાત્રો :- ગિજુભાઈ બધેકા. 

➤ મિથ્યાભિમાન :- કવિદલપતરામ.

સમૂળી ક્રાંતિ :- કિશોરલાલ મશરૂવાળા.

નિકુંડમાં ઉગેલું ગુલાબ :- નારાયણ દેસાઈ. 

માણસાઈના દીવા :- ઝવેરચંદ મેઘાણી.

અલગારી રખડપટ્ટી :- રસિક ઝવેરી.

પાટણની પ્રભુતા :- કનૈયાલાલ મુનશી.

કેન્દ્ર અને પરીઘ :- યશવંત શુક્લ. 

અમૃતા :- રઘુવીર ચૌધરી.

સત્યના પ્રયોગો :- ગાંધીજી

શર્વિલક :- રસિકલાલ પરીખ.

જનમટીપ :- ઈશ્વર પેટલીકર

ભદ્રંભદ્ર :- ૨મણભાઈ નીલકંઠ.

એક ઉંદર અને જદુનાથ :- લાભશંકર ઠાકર.

સાત પગલા આકાશમાં :- કુંદનિકા કાપડિયા.

અંધારી ગલીમાં સફેદ ટપકા :- હિમાંશી શેલત.

નિશીથ :- ઉમાશંકર જોષી. 

ધ્વનિ :- રાજેન્દ્ર શાહ. 

આ માધવ ક્યાંય નથી મધુવનમાં :-હરીન્દ્ર દવે.

ગુજરાતી સાહિત્યની મુખ્ય કૃતિઓ

મરણટીપ :- જયંતીલાલ ગોહેલ.

ટોળા , અવાજ , ઘોંઘાટ :- લાભશંકર ઠાકર. 

ધરતીનું લૂણ :- સ્વામી આનંદ. 

સાપના ભારા :- ઉમાશંકર જોષી. 

ભારેલો અગ્નિ :- રમણલાલ વ.દેસાઈ.

સ્વીડનબોર્ગના ધર્મવિચાર :- કવિ કલાપી.

વનાંચલ :- જયંત પાઠક.

લીલુડી ધરતી :- ચુનીલાલ મડિયા. 

મળેલા જીવ :- પન્નાલાલ પટેલ. 

રાઈનો પર્વત :- રમણભાઈ નીલકંઠ.

દક્ષિણાયન :- સુન્દરમ્ .

ગોવિંદે માંડી ગોઠડી :- બકુલ ત્રિપાઠી. 

ગ્રામલક્ષ્મી :- રમણલાલ વ . દેસાઈ.

અમાસના તારા :- કિશનસિંહ ચાવડા. 

ચાંદાપોળી :- ચંદ્રવન મહેતા.

પ્રથમ મહિલા 

વડાપ્રધાન :- ઈન્દિરા ગાંધી.

પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ :- મીરાંકુમાર પ્રથમ. 

મહિલા રાજ્યપાલ :- સરોજિની નાયડુ.

પ્રથમ મહિલા મુખ્યમંત્રી :- સુચેતા કૃપલાની.

 જ્ઞાનપીઠ વિજેતા પ્રથમ મહિલા :- આશાપૂર્ણા દેવી. 

SBI ના પ્રથમ મહિલા અધ્યક્ષ :- અરુંધતી ભટ્ટાચાર્ય. 

બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા :- અરુંધતી રોય.

પ્રથમ મહિલા રેલવે મંત્રી :- મમતા બેનરજી.

પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર :- દીપક સંધુ.

પ્રથમ મહિલા ક્રાંતિકારી :- મેડમ ભીખાઈજી કામા. 

પ્રથમ રાષ્ટ્રપતિ :- ડૉ.રાજેન્દ્રપ્રસાદ.

પ્રથમ ઉપરાષ્ટ્રપતિ :- સર્વપલ્લી રાધાકૃષ્ણન.

ભારતનું જાણવા જેવું 

નોબેલ મેળવનાર પ્રથમ ભારતીય :- રવીન્દ્રનાથ ટાગોર.

પ્રથમ જહાજ :- INS કાવેરી.

પ્રથમ પરમાણુ જહાજ :- INS ચક્ર.

પ્રથમ પરમાણુ રિએક્ટર :- અપ્સરા. 

પ્રથમ મૂંગી ફિલ્મ :- રાજા હરિશ્ચંદ્ર.

પ્રથમબોલતી ફિલ્મ :- આલમઆરા.

પ્રથમ રેલવે :- થાણે અને મુંબઈ વચ્ચે.

પ્રથમ ઈલેક્ટ્રિક રેલવે :- મુંબઈ - કુર્લા. 

વચ્ચે પ્રથમ ખનિજ તેલ કૂવો :- દિગ્બોઈ ( આસામ ). 

સૌથી ઊંચુ શિખર :- ગોડવિન ઓસ્ટિન ( K2 ).

સૌથી લાંબો નેશનલ હાઈવે :- નં .7.

સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય :- મધ્યપ્રદેશ.

સૌથી લાંબા અંતરની ટ્રેન :- વિવેક એક્સપ્રેસ. 

સૌથી મોટું સ૨ોવ૨ :- વુલર સરોવર ( જમ્મુ કાશ્મીર ). 

સૌથી મોટું ખારા પાણીનું સરોવર :- સાંભર ( રાજસ્થાન ) 

મહાનુભાવોના ઉપનામ 

આચાર્ય :-વિનોબા ભાવે. 

ગુરુદેવ :- રવીન્દ્રનાથ ટાગોર. 

ભારતીય આઈનસ્ટાઈન :- નાગાર્જુન.

ભારતીય ન્યૂટન :- બ્રહ્મગુપ્ત.

ભારતના બિસ્માર્ક :- સરદાર વલ્લભભાઈ પટેલ.

નેતાજી :- સુભાષચંદ્ર બોઝ. 

લોકનાયક :- જયપ્રકાશ નારાયણ.

ગ્રાન્ડઓલ્ડમેન ઓફ ઈન્ડિયા :- દાદાભાઈ નવરોજી.

મિસાઈલ મેન :- એપીજે અબ્દુલ કલામ. 

મિસાઈલ વુમન :- ટેસી થોમસ.

ભારતનો નેપોલિયન :- સમુદ્રગુપ્ત.

અંગ્રેજી કવિતાઓના પિતા :-જ્યોફી ચોસર.

ભારતીય ફિલ્મોના પિતા :- દાદાસાહેબ ફાળકે.

ભારતના શેક્સપિયર :- કવિ કાલિદાસ. 

રાજાજી :- સી . રાજગોપાલાચારી.

જાણીતા પુરસ્કાર

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર :- ફિલ્મ. 

જ્ઞાનપીઠ પુરસ્કાર :- સાહિત્ય. 

ગ્રેમી પુરસ્કાર :- સંગીત.

શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર :- વિજ્ઞાન.

ધન્વંતરી પુરસ્કાર :- તબીબી. 

પુલિત્ઝર પુરસ્કાર :- પત્રકારત્વ. 

બોરલોગ પુરસ્કાર :- કૃષિ. 

ટેમ્પલટન પુરસ્કાર :- ધર્મ.

મૂર્તિદેવી પુરસ્કાર :- સાહિત્ય.

વિઝડન પુરસ્કાર :- ક્રિકેટ. 

દ્રોણાચાર્ય પુરસ્કાર  :- ૨મત - ગમતની તાલીમ આપનાર કોચને. 

ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર :- ભારતરત્ન.

એશિયાનો નોબેલ પુરસ્કાર :- રેમન મેગ્સેસે પુરસ્કાર. 

બુકર પુરસ્કાર, સાહિત્ય ઓસ્કાર :- ફિલ્મ.

મુખ્ય સ્થાપકો

બનારસ હિન્દુ યુનિવર્સિટી :- મદનમોહન માલવીય ( 1916 )

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી :- સર સૈયદ અહેમદ ખાન.

શાંતિનિકેતન અને વિશ્વભારતી :- રવીન્દ્રનાથ ટાગોર. 

સુવર્ણ મંદિ૨ :- ગુરુ અર્જુન દેવ.

નાલંદા યુનિવર્સિટી :- કુમારગુપ્ત. 

વિક્રમશીલા યુનિવર્સિટી :- ધર્મપાલ. 

ભારતમાં મુસ્લિમ સામ્રાજ્ય :- કુત્બુદ્દીન ઐબક.

વિજયનગર સામ્રાજ્ય :- હરિહર અને બુક્કા.

ચાર મિનાર ( હૈદરાબાદ ) :- કુતુબશાહ.

અમૃતસર શહેર :- ગુરુ રામદાસ.

તિરુપતિ બાલાજી મંદિર :- રામાનુજાચાર્ય.

દીન - એ - ઈલાહીધર્મ :- અકબર.

ન્યાય માટેસોનાની સાંકળ :- જહાંગીર. 

મયૂરાસન :- શાહજહાં.

ભારતમાં રેલવે લાઈન :- લોર્ડ ડેલહાઉસી.

વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજ :- ડૉ.એની બેસન્ટ. 

લંડનમાં ઈન્ડિયન હોમરૂલ સોસાયટી :- શ્યામજીકૃષ્ણ વર્મા. 

સત્ય શોધક સમાજ :- જ્યોતિબા ફુલે.

હિન્દુ મહાસભા :- મદનમોહન માલવીય.

બ્રિટિશ સાર્વજનિક સભા :- દાદાભાઈ નવરોજી.

હરિજન સેવક સંઘ :- મહાત્મા ગાંધી.

ફોરવર્ડબ્લોક :- સુભાષચંદ્ર બોઝ. 

બેલૂર મઠ :- સ્વામી વિવેકાનંદ.

રેડક્રોસ :- હેનરી ડ્યુનેન્ટ. 

આઝાદ હિન્દ ફોજ :- રાસબિહારી બોઝ.

આર્યસમાજ :- સ્વામી દયાનંદ સરસ્વતી.

આત્મીય સભા :- રાજા રામમોહનરાય. 

રામકૃષ્ણ મિશન :- સ્વામી વિવેકાનંદ.

શારદાસદન :- ૨માબાઈ.

જાણીતા સમાધિ સ્થળો

રાજઘાટ :- મહાત્મા ગાંધી.

વિજયઘાટ :- લાલ બહાદુર શાસ્ત્રી.

અભયઘાટ :- મોરારજી દેસાઈ ( અમદાવાદ ).

કિસાનઘાટ :- ચૌધરી ચરણસિંહ. 

નારાયણઘાટ :- ગુલઝારીલાલ નંદા.

શક્તિસ્થળ :- ઈન્દિરા ગાંધી.

વીરભૂમિ :- રાજીવ ગાંધી.

મહાપ્રયાણઘાટ :- ડૉ.રાજેન્દ્રપ્રસાદ. 

શાંતિવન :- જવાહરલાલ નેહરું.

ચૈત્રાભૂમિ :- બાબા સાહેબ આંબેડકર.

સમતાસ્થળ :- જગજીવનરામ.

એકતા સ્થળ :- જ્ઞાની ઝેલસિંહ. 

કર્મભૂમિ :- શંકરદયાળ શર્મા.

ઉદયભૂમિ :- કે.આર. નારાયણન. 

નર્મદાઘાટ :- ચીમનભાઈ પટેલ ( ગાંધીનગર ).

જાણીતા પુસ્તકો 

પંચતંત્ર :- વિષ્ણુ શર્મા.

અષ્ટાધ્યાયી :- પાણિની. 

અર્થશાસ્ત્ર :- ચાણક્ય.

કિતાબુલ હિંદ :- અલબરુની.

મુદ્રા રાક્ષસ :- વિશાખાદત્ત.

ધસેતાનિક વર્સીસ :- સલમાન રશ્દી. 

બીજક :- કબીર. 

મહાભારત :- વેદ વ્યાસ.

માઈન કામ્ફ :- એડોલ્ફ હિટલર. 

માલતી માધવ , ઉત્તરરામચરિતઃ :- ભવભૂતિ. 

અભિજ્ઞાનશાકુંતલમ , રઘુવંશમ , મેઘદૂતમ :- કાલિદાસ. 

આઈને અકબરી ( અકબરનામા ) :- અબુલ ફઝલ.

ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ :- અરુંધતી રોય. 

લજ્જા :- તસ્લિમા નસરીન.

ભારત ભારતી :- મૈથિલીશ્રણ ગુપ્ત.

ઈગ્નાઈટેડ માઈન્ડ્સ :- અબ્દુલ કલામ. 

હેમલેટ , ઓથેલો :- શેક્સપિયર.

ગીતાંજલિ , ગોરા :- રવીન્દ્રનાથટાગોર.

ટ્રેનટુ પાકિસ્તાન :- ખુશવંતસિંહ. 

ડિસ્કવરી ઓફ ઈન્ડિયા :- જવાહરલાલ નેહરુ.

નિધન્ટુ : ધન્વંતરી.

બુદ્ધચરિતમ :- અશ્વઘોષ.

નેચરલ હિસ્ટ્રી :- પ્લિની.

યામા :- મહાદેવી વર્મા. 

માલગુડી ડેસ :- આર. કે. નારાયણ.

સંસદ કે તીન શતક :- અટલ બિહારી વાજપેયી. 

રાજનીતિ કી ૨૫ટીલી રાહે :- અટલ બિહારી વાજપેયી. 

હિન્દુ વ્યૂ ઓફ લાઈફ :- એસ . રાધાકૃષ્ણન. 

ધટેલ ઓફ ટુ સિટીઝ :- ચાર્લ્સ ડિકન્સ. 

ચિત્રાંગદા :- રવીન્દ્રનાથ ટાગોર.

વોલ્ટર આઈઝેકશન :- સ્ટીવ જો જીવન ઉપર.

મહત્ત્વના દિવસો 

9 જાન્યુઆરી :- પ્રવાસી ભારતીય દિવસ.

12 જાન્યુઆરી :- રાષ્ટ્રીય યુવા દિવસ.

25 જાન્યુઆરી :- રાષ્ટ્રીય મતદાતા દિવસ. 

28 ફેબ્રુઆરી :- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.

૪ માર્ચ :- વિશ્વ મહિલા દિવસ. 

24 માર્ચ :- વિશ્વ ક્ષયદિવસ.

22 એપ્રિલ :- વિશ્વ પૃથ્વી દિવસ. 

21 જૂન :- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ.

1 જુલાઈ :- ડોકટર દિવસ. 

11 જુલાઈ :- વિશ્વ વસતી દિવસ.

29 ઓગસ્ટ :- રાષ્ટ્રીય રમત દિવસ. 

5 સપ્ટેમ્બર :- રાષ્ટ્રીયશિક્ષક દિવસ.

2 ઓકટોબર :- ગાંધી જયંતી. 

31 ઓકટોબર :- સરદાર પટેલ જયંતી.

7 નવેમ્બર :- રાષ્ટ્રીય કેન્સર.

11 નવેમ્બર :- શિક્ષણદિવસ. 

14 નવેમ્બર :- રાષ્ટ્રીય બાળદિવસ , વિશ્વમધુપ્રમેહ દિવસ.

26 નવેમ્બર :- રાષ્ટ્રીય કાયદાદિવસ. 

1 ડિસેમ્બર :- વિશ્વ એઈડ્સ દિવસ.

2 ડિસેમ્બર :- રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ.

2 ડિસેમ્બર :- વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ.

23 ડિસેમ્બર :- રાષ્ટ્રીય ખેડૂત દિવસ. 

25 ડિસેમ્બર :- રાષ્ટ્રીય સુશાસન ( Good Governance ) દિવસ.

મહત્ત્વના તહેવારો

પોંગલ :- તમિલનાડુ , કર્ણાટક , આંધ્રપ્રદેશ , તેલંગાણા.

વૈશાખી :- પંજાબ.

ગુડી પડવો :- મહારાષ્ટ્ર. 

ઓણમ :- કેરળ.

દુર્ગાપૂજા :- પશ્ચિમ બંગાળ.

ભારતીય ઈતિહાસનું જાણવા જેવું 

રાવી નદીનું પ્રાચીન નામ : પરુષણી 

ગાયત્રીમંત્રના રચયિતા વિશ્વામિત્રઋષિ 

ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઃ ઋગ્વેદના ત્રીજા મંડળમાં

સંગીતની ગંગોત્રી : સામવેદ 

ગદ્ય અને પદ્ય સ્વરૂપે વેદ : યજુર્વેદ 

ઉપનિષદોની સંખ્યાઃ 108

સાંખ્યદર્શન'ના રચયિતા કપિલમુનિ : 

યોગદર્શન નારચયિતા : પતંજલિ 

ન્યાયદર્શન ના રચયિતા ઃ ગૌતમ '

 ઉત્તરમીમાંસા'ના રચિયતાઃ બાદરાયણ '

 પૂર્વમીમાંસા'ના રચયિતા : જૈમિની 

• મનુષ્યના નિધન સમયે વંચાતું પુરાણ : ગરૂડપુરાણ 

• રામાયણના રચયિતા : વાલ્મિકી ઋષિ 

• મહાભારતનું જૂનું નામ : જયસંહિતા 

: • જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદ

♦ જૈન ધર્મના 23 મા તીર્થંકર : પાર્શ્વનાથ 

જૈન ધર્મના 24 મા તીર્થંકર : મહાવીર સ્વામી 

પ્રથમ જૈન સભા : પાટલીપુત્ર ( ચંદ્રગુપ્ત મૌર્ય )

 ♦ દ્વિતીય જૈન સભા : વલભી ( ધ્રુવસેનપ્રથમ ) 

મહાવી ૨ સ્વામીનું જન્મ સ્થળ : કુંડગ્રામ , વૈશાલી 

• ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ : લુમ્બિની 

• ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ • :

 • ગૌતમ બુદ્ધનો પ્રથમ ઉપદેશઃ સારનાથ ( ધર્મચક્ર પરિવર્તન ) 

♦ બૌદ્ધ સંઘને ' કદંબ વેણ ' વન ભેટ આપનાર બિંબિસાર •

 બીજો ૫૨ શુરામ : મહાપદ્મનંદ 

• સિકંદરનો જન્મ મેસેડોનિયા

 મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક : ચંદ્રગુપ્ત મૌર્ય

 • પુત્ર અને પુત્રીને બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે શ્રીલંકા મોકલનાર : સમ્રાટ અશોક 

અશ્વમેઘ પુનરુદ્ધાર યુગઃ શૃંગ વંશ ( પુષ્યમિત્ર શૃંગ ) 

♦ સાતવાહન વંશના સ્થાપક સિમુક

ભારતીય ઈતિહાસનું જાણવા જેવું

 ♦ પોતાને આંધ્રો તરીકે ઓળખાવનાર : સિમુક 

• ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા : સંસ્કૃત 

• શૂન્યની શોધ અને દશાંશ પદ્ધતિના જનક : આર્યભટ્ટ 

• સર્જરીના પિતા : સુશ્રુત 

• દાનવીર અને શિલાદિત્ય તરીકે ઓળખઃ હર્ષવર્ધન

 • 5 વર્ષે પ્રયાગ ( અલ્લાહાબાદ ) માં ધર્મ પરિષદ યોજના૨ :- હર્ષવર્ધન 

• પ્રાચીન ભારતનો અંતિમ મહાન સમ્રાટ હર્ષવર્ધન 

અજયમેરુ ( અજમે૨ ) નગર વસાવનાર ઃ જયરાજ 

• હિન્દીનાપ્રથમ કાવ્ય ' પૃથ્વીરાજ રાસો'ના રચિયતાઃ ચંદબરદાઈ 

ગુલામ વંશનો સ્થાપક : કુત્બુદ્દીન ઐબક 

• ઈલ્તુમિશના પુત્રી : રઝિયા સુલતાન 

ભારતના પ્રથમ સ્ત્રી રાજ્યકર્તાઃ રઝિયા સુલતાન 

ભારતમાં પારસી તહેવાર નવરોઝ શરૂ કરાવનાર  ગ્યાસુદ્દીન બલ્બન 

• આર્થિક સુધારા અને ભાવનિયમન માટે જાણીતા અલાઉદ્દીન ખલજી

 • તરંગી સુલતાન : મોહંમદ બિન તુઘલક

 • ' દીવાન - એ - બંદગાહ'ની રચનાઃ ફિરોઝશાહ તુઘલક 

• ' દીવાન - એ - ખેરાત'ની રચનાઃ ફિરોઝશાહ તુઘલક 


ખેતીવાડી માટે ' દીવાન - એ - કોહી'ની રચનાઃ મોહંમદ બિન તુઘલક

 • સલ્તનત યુગનો અકબર ઃ ફિરોઝશાહ તુઘલક

 • શંકરાચાર્યનો જન્મ ઃ કાલડી ( કેરળ )

 ♦ કબીરના ગુરુ : રામદાસ 

• ગુરુ નાનકનો જન્મઃ તલવંડી 

ગુરુમુખી લિપિના જનક : અંગદેવ • 

• ઔરંગઝેબે વધ કર્યો હોય તેવા શીખ ગુરુ : તેગબહાદુર ( નવમા ) 

ગરીબનવાઝતરીકે ઓળખઃ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી

 તબલાં અને ગિટારના શોક અમીર ખુશરો 

ભારતીય ઈતિહાસનું જાણવા જેવું 

• બાબરનું મૂળ નામઃ ઝહીરઉદ્દીન મોહંમદ

 ગ્રાન્ડટ્રેક રોડની મરામત કરાવનાર શાસક : શેરશાહમૂરિ 

• પાણીપતના બીજા યુદ્ધમાં અકબરે હાર આપી : હેમુને 

• ચિત્રકલાનો સુવર્ણકાળઃ જહાંગીર •

 સ્થાપત્યનો સુવર્ણકાળ : શાહજહાં 

• દક્ષિણનો તાજમહલ : બીબી કા મકબરા ( ઔરંગાબાદ )

 મરાઠા સામ્રાજ્યના સ્થાપક : શિવાજી 

શિવાજીના માતાનું નામ ઃ જીજાબાઈ 

ભારત આવનાર પ્રથમ પોર્ટુગીઝયાત્રીઃ વાસ્કો - દ - ગામા ( ઈ.સ. 1498 - કાલિકટ ) 

• ભારતના પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર : ધ અલ્મેડો 

♦ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ઈ.સ. 1600 ( બ્રિટનમાં )

 જિલ્લામાં કલેક્ટરની નિમણૂક કરનાર ઃ વોરનહેસ્ટિંગ્સ 

ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરાવનાર લોર્ડ કોર્નવોલિસ

• સહાયકારી યોજના માટે જાણીતા : લોર્ડ વેલેસ્લી 

ખાલસા નીતિ અમલમાં મૂકનાર : લોર્ડ ડેલહાઉસી 

1857 ના પ્રથમ શહીદ : મંગલ પાંડે 

બ્રહ્મોસમાજના સ્થાપક : રાજા રામમોહનરાય •

 આર્યસમાજના સ્થાપક : દયાનંદ સરસ્વતી 

• દયાનંદ સરસ્વતીનું મૂળ નામઃ મૂળશંકર

 • રામકૃષ્ણ મિશનની સ્થાપનાઃ સ્વામીવિવેકાનંદ 

સ્વામીવિવેકાનંદનું મૂળ નામ : નરેન્દ્રનાથ દત્ત 

• ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક : એ.ઓ. હ્યુમ • 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ : બદરુદ્દીન તૈયબજી • 

• ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ અબુલ કલામ આઝાદ

 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ : એની બેસન્ટ

 ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ : ચંપારણ સત્યાગ્રહ

ભારતીય ઈતિહાસનું જાણવા જેવું

 • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય અધ્યક્ષઃ સરોજિની નાયડુ

 • અભિનવ ભારત ( પહેલાં મિત્રમેલા સંગઠન ) ના સ્થાપકઃ વીર સાવરકર

 • ગાંધીજીએ કાળો કાયદો કહ્યો : રોલેટ એક્ટ

 • મોતીલાલ નેહરુએ નો અપીલ , નો દલીલ , નો વકીલનો કાયદો કહ્યો : રોલેટ એક્ટ

 • જલિયાંવાલાબાગ હત્યાકાંડ માટે જવાબદાર અધિકારીઃ જનરલ ડાયર 

ચૌરી - ચૌરા બનાવઃ ગોરખપુર ( ઉત્તરપ્રદેશ ) 

• ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર : બાબા સાહેબ આંબેડકર

 • પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી : વિનોબા ભાવે 

• ' આઝાદ હિંદ ફોજ'ના સેનાપતિ બિહારી બોઝ

• ' આઝાદ હિંદ ફોજ'ના સેનાપતિ : કેપ્ટન મોહનસિંહ 

• ભારતનો ઉદ્ધારક : લોર્ડ રિપન 

♦ ‘ આઝાદ હિંદ ફોજ’નું નેતૃત્વ સંભાળનાર : સુભાષચંદ્ર બોઝ

 ઈન્ડિયન પીનલ કોડ પસાર થયો ઃ લોર્ડ કેનિંગ

 • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક : ડૉ . હેડગેવાર 

• ગાંધીજીના રાજકીય ગુરુ : ગોપાલકૃષ્ણ ગોખલે 

• ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ : શ્રીમદ્ રાજચંદ્ર 

• ભારતરત્ન મેળવનાર પ્રથમ વિદેશી : ખાન અબ્દુલ ગફાર ખાન 

ભારતમાં અશાંતિનાજનક : બાળ ગંગાધર ટિળક 

• સુભાષચંદ્ર બોઝનો જન્મ : કટક ( ઓડિશા ) 

સિંગાપુરમાં કામચલાઉ સરકારના રચયિતાઃ સુભાષચંદ્ર બોઝ

 સ્વરાજપાર્ટીના સ્થાપક : મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ 

• ' સારે જહાં સે અચ્છાહિંદોસ્તા'ના રચયિત મોહમ્મદ ઈકબાલ

ભારતની ભૂગોળનું જાણવા જેવું

 ઉત્તરી બિંદુ : ઈન્દિરા કોલ ( જમ્મુ - કાશ્મીર ) 

દક્ષિણી બિંદુ : * • ઈન્દિરા પોઈન્ટ ( આંદામાન - નિકોબાર ટાપુ ) 

પશ્ચિમી બિંદુ : સિરક્રીક ( ગુજરાત ) 

પૂર્વી બિંદુ : વાલાંગુ ( અરુણાચલપ્રદેશ ) 

• ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઃ રાજસ્થાન 

• ગંગા નદીનો ઉદ્દભવઃ ગંગોત્રી ( ઉત્તરાખંડ ) 

ગંગાની એક શાખાનું પશ્ચિમ બંગાળમાં નામઃ હુગલી

 • ગંગાની બીજી શાખાનું બાંગ્લાદેશમાં નામ ઃ પદ્મા 

• પશ્ચિમ બંગાળમાં સુંદરવન ડેલ્ટાનું નિર્માણ ગંગા અને બ્રહ્મપુત્રા દ્વારા

 • બિહારનું દુ : ખઃ કોસી નદી 

• બ્રહ્મપુત્રાનું તિબેટમાં નામ : ત્સાંગપો 

• બ્રહ્મપુત્રાનું અણાચલમાં નામ : દિહીંગ 

» * બ્રહ્મપુત્રાનું બાંગ્લાદેશમાં નામઃ જમુના

મજૂલી દ્વીપનું નિર્માણ બ્રહ્મપુત્રા નદી ઉપર ( આસામમાં )

 • પન્ના ટાઈગરરિઝર્વ : મધ્યપ્રદેશ

 • જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન : ઉત્તરાખંડ 

• ભારતનો પ્રથમ નેશનલ પાર્ક : જીમ કોર્બેટ

 ભાખડા બંધ : સતલજ નદી ઉપર 

• નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ( ડમડમ ) : કોલકાતા 

♦ કાઝીરંગા નેશનલ પાર્ક : જોરહાટ ( આસામ ) 

• એક શીંગી ગેંડા માટે જાણીતો નેશનલ પાર્કઃ કાઝીરંગા 

♦ પિન્ક સિટી તરીકે જાણીતું ઃ જયપુર 

 પર્વતોની રાણી : મસુરી ( ઉત્તરાખંડ ) 

♦ દિલ્હીનું પ્રાચીન નામઃ હસ્તિનાપુર 

ભારતની સૌથી મોટી નદી પરિયોજનાઃ નર્મદા

 • ભારતની ઉત્તર - દક્ષિણ લંબાઈ : 3214 કિ .મી .

 • ભારતની પૂર્વ - પશ્ચિમ લંબાઈ : 2933 કિ.મી. 

ભારતની સમગ્ર દરિયાઈસરહદ . 7516 કિ.મી .

ભારતની ભૂગોળનું જાણવા જેવું

 તેલંગાણા સાથે સરહદ બનાવતા રાજ્યો ઃ આંધ્રપ્રદેશ , કર્ણાટક , મહારાષ્ટ્ર , છત્તીસગઢ , ઓડિશા 

• કર્કવૃત્ત ભારતમાં 8 રાજ્યોમાંથી 

• સમુદ્રતટ ધરાવતા રાજ્યો : 9 : 

• સમુદ્રતટ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો : 5 

• સૌથી વધુ રાજ્યો સાથે સરહદ બનાવતું રાજ્ય ઃ ઉત્તરપ્રદેશ 

• એકમાત્ર રાજ્ય સાથે સરહદ બનાવતા રાજ્યો સિક્કિમ ( પશ્ચિમ બંગાળ સાથે ) , મેઘાલય ( આસામ સાથે ) 

ત્રણ બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું રાજ્ય : ત્રિપુરા 

• સૌથી વધુ નગરો ધરાવતું રાજ્ય ઃ ઉત્તરપ્રદેશ 

• સૌથી ઓછા નગરો ધરાવતું રાજ્ય ઃ મેઘાલય

 • વસતીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય : સિક્કિમ

 • વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય ઃ ગોવા 

• પાકિસ્તાન સાથે જોડાયેલા રાજ્યો ઃ ગુજરાત , રાજસ્થાન , પંજાબ , જમ્મુ - કાશ્મીર

મહત્ત્વના ગ્રહો

 સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ : બુધ 

પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ : શુક્ર 

સૌથી વધુ ચમકતો ગ્રહઃ શુક્ર 

• પૃથ્વીનો જુડવા ગ્રહ : શુક્ર 

• પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ : ચંદ્ર 

લાલ ગ્રહ : મંગળ 

યુદ્ધનો દેવતા : મંગળ 

• ફોબોસ અને ડીમોસ બે ઉપગ્રહ : મંગળના 

♦ નીક્સ ઓલંપિયા પર્વત ઃ મંગળ ઉપર 

 સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ઃ ગુરુ

 ♦ સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ : શનિ

 • શનિનો સૌથી મોટો ઉપગ્રહ : ટાઈટન

 • શનિનો સૌથી નાનો ઉપગ્રહ : થીમસ 

• શનિની વિપરીત દિશામાં પરિક્રમાઃ ફોવે ઉપગ્રહની 

• મૃત્યુનો ગ્રહઃ પ્લુટો 

ચંદ્ર ઉપર દેખાતા ધૂળના મેદાન શાંતિસાગર

સામાન્ય વિજ્ઞાનનું જાણવા જેવું

 રતાંધળાપણું વિટામિન- A ની ઉણપ 

• એનીમિયા : વિટામિન- B12 ની ઉણપ

 • સ્કર્વી : વિટામિન- C ની ઉણપ 

• લોહી ન જામવું ઃ વિટામિન- K ની ઉણપ 

• પ્લેગથી પ્રભાવિત થતું અંગઃ ફેફસાં 

• ન્યૂમોનિયાથી પ્રભાવિત થતું અંગઃ ફેફસાં

 • ડિપ્થેરિયાથી પ્રભાવિત થતું અંગ ઃ શ્વાસનળી 

♦ AIDS નું પૂરું નામઃ AcquiredImmuno Deficiency Syndrome 

♦ મેલેરિયા માટે જવાબદાર મચ્છર : માદા એનોફિલિસ 

ઉજળું સોનું કપાસ 

♦ ભારતનું સ્વર્ણિમ તંતુ : શણ 

♦ શતાબ્દી વૃક્ષ : ખજૂર -

 કલ્પવૃક્ષ : નાળિયેર 

♦ ચમત્કારી વૃક્ષઃ કીવી --

આ મધમાખી ઉછેર : એપીકલ્ચર

 ગેરુ રોગ ઃ ઘઉં અને મગફળીમાં 

• ખડખડિયો રોગઃ ડાંગર 

• કેન્સર જેવા રોગની સારવાર કીમોથેરાપી

 • પક્ષીઓનું અધ્યયન ઓરનીથોલોજી 

• જીનેટિક કોડના શોધક ઃ હરગોવિંદ ખુરાના

 • શીતળાની રસીના શોધક : એડવર્ડ જેનર

 • દૂધની ઘનતાનું માપનઃ લેક્ટોમીટર 

• સમુદ્રની ઊંડાઈનું માપનઃ ફેશોમીટર 

• હૃદયના ધબકારાની અસર : કાર્ડિયોગ્રામ 

• ધરતીકંપની તીવ્રતાનું માપનઃ સીસ્મોગ્રાફ 

• દબાણનું માપન : બેરોમીટર 

• સ્ટીમ એન્જિનના શોધક : જેમ્સ વોટ 

• કમ્પ્યૂટરના શોધક : ચાર્લ્સ બેબેજ 

• કેસ્કોગ્રાફના શોધક : જગદીશચંદ્ર બોઝ

 ડાયનેમાઈટના શોધક : આલ્ફ્રેડ નોબેલ

સામાન્ય વિજ્ઞાનનું જાણવા જેવું

 સાપેક્ષતાનો સિદ્ધાંતઃ આલ્બર્ટ આઈન્સ્ટાઈન

 તરણનો નિયમ : આર્કિમિડીઝ 

• વિદ્યુત પૃથ્થકરણનો નિયમઃ માઈકલ ફેરાડે 

• પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ઃ કોપરનિક્સ

 ૦ લોલકનો નિયમ ઃ ગેલેલિયો 

• ધાતુને ઓગાળવા ઉપયોગી ખનિજઃ ફ્લોરસ્પાર 

• કૃત્રિમ વરસાદ માટે ઉપયોગી : સિલ્વર આયોડાઈડ

 • ફોટોગ્રાફીમાં ઉપયોગી : સિલ્વર બ્રોમાઈડ 

• એસિડ વર્ષા માટે જવાબદારઃ સલ્ફર ડાયોક્સાઈડ 

• લેમ્પ અને ટ્યુબલાઈટમાં ઉપયોગી : નિયોન 

♦ DDT નું પૂરું નામ ઃ ડાયક્લોરોડિફેલિનટ્રિક્લોરોઈથેન 

• RDX નું પૂરું નામ : રિસર્ચ એન્ડ ડેવલપ્ડ એમ્પ્લોસિવ 

♦ માર્સ વાયુ : મિથેન • 

• હાસ્ય વાયુ ( લાફિંગ ગેસ ) : નાઈટ્રસ ઓક્સાઈડ 

એન્ડોસ્કોપી : શરીરના અંગોનું નિરી

• પેસમેકર : હૃદય સાથે સંબંધિત 

• ડાયાલિસિસઃ કિડની બંધ થાય તો તેના દ્વારા લોહી શુદ્ધિકરણ 

♦ PSLV નું પૂરું નામ : પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ

 • GSLV નું પૂરું નામઃ જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ

 • વિક્રમ સારાભાઈસ્પેસ સેન્ટરઃ થુમ્બા ( તિરુવનંતપુરમ - કેરળ )

 ♦ સતીષ ધવન સ્પેસ સેન્ટર : શ્રી હરિકોટા ( આંધ્રપ્રદેશ ) 

• ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ) : અમદાવાદ 

ભારતનો પ્રથમ ઉપગ્રહ : આર્યભટ્ટ

 ખોટું સોનું : આયર્ન પાયરાઈટ્સ •

 • મતદાન માટેની શાહી : સિલ્વર કલોરાઈટ 

વાતાવરણમાં નાઈટ્રોજન : 78 ટકા.

 • વિમાનમાં ઇંધણ તરીકે ઉપયોગ : ઇથાઈલ 

• પેટ્રોલ સાથે મેળવીને ઇંધણ તરીકે વપરાતું : મિથાઈલ આલ્કોહોલ છે 

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे