सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अगस्त 1, 2022 की पोस्ट दिखाई जा रही हैं

ધોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ - તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે

ધોળાવીરામાં પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ - તત્વ જાળવી રાખીને વિકાસકાર્યો કરાશે  વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ધોળાવીરાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં મુલાકાત લીધી હતી . આ સાથે , મુખ્યમંત્રીશ્રીએ ઘડુલી સાંતલપુર નેશનલ હાઇવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું . આ નેશનલ હાઈવેનાં નિર્માણથી ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે . આ મુલાકાત પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર , ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા , જિલ્લા કલેકટર શ્રીમતી પ્રવિણા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા , મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોળાવીરામાં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે , જળ સંચય માટેની જે વ્યવસ્થાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી . તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા 14 ધોળાવીરાની આ પ્રાચીન ધરોહરના અવશેષો , પુરાતત્વીય વસ્તુઓની જાળવણી માટેના મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું . શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિઝીટર બુકમાં પોતાનો પ્રતિભા