બનાસકાંઠા
બિપોરજોય વાવાઝોડાને લઇ બનાસકાંઠા તંત્ર એલર્ટ...
જિલ્લામાં ભારે પવન અને વરસાદ થવાની શક્યતાઓને લઇ તંત્ર એલર્ટ
બનાસકાંઠા મા થઈ શકે સે અસર ભારે પવન અને વરસાદ રહેશે
જિલ્લામાં આવેલી મોટી નદીઓ સહીત કેનાલ વિસ્તારોના સંભવિત અસરગ્રસ્ત ગામોમાં સેલ્ટર હોમ, હેલ્થની ટિમો તેમજ સર્વેની ટિમોની કરાઈ રચના
નદી કે કેનાલોની આસપાસના વિસ્તારોમાં ઊંચાણે રહેતા લોકોને સહીસલામત ખાસેડવા કરાઈ તાકીદ
જિલ્લા કલેકટરએ જિલ્લા વાસીઓને સતર્ક રહેવા કરી અપીલ
टिप्पणियाँ
एक टिप्पणी भेजें