सीधे मुख्य सामग्री पर जाएं

ચિંતા નો કરવી

🌷બહુ જ ચિંતા નો વિષય છે, દેશ વિકટ પરિસ્થિતી માં ચાલી રહ્યો છે.... 
 
🌷 ગાડીયો ના શો-રુમ માં જાઓ, નવા મોડલ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. ગ્રાહકો ને છ - છ મહિના સુધી નવી ગાડીઓ ની રાહ જોવી પડી રહી છે. 

     🌷રેસ્ટોરેંટ માં જાઓ તો ખાલી ટેબલ મળતું નથી. ઘણા રેસ્ટોરેંટો માં તો લાઈન લાગી હોય છે. 

  🌷 શાૅપિંગ માૅલ માં પાર્કિંગ ની જગ્યા નથી એટલી ભીડ લાગી હોય છે. 

 🌷 કેટલીયે મોબાઈલ કંપનીઓના માૅડલ આઉટ આૅફ સ્ટાૅક છે, એપ્પલ લાંચ થતાંની સાથે જ આઉટ આૅફ સ્ટાૅક થઈ રહ્યો છે. 

 🌷 આૅનલાઇન શાૅપિંગ ના સમય માં પણ અને વર્કિંગ -ડૅ માં બજારોમાં પગ મુકવાની પણ જગ્યા નથી . દરરોજ જામ જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. 😎

🌷આૅનલાઈન શાૅપિંગ ઈન્ડસ્ટ્રી તેજી માં છે.... 

 🌷 પણ લોકો કહે છે કે પેટ્રોલ ના ભાવ વધારી એમની કમર તોડી નાખી છે. 

 🌷 મારા ઘરમાં જ્યારે બિનજરુરી લાઈટો ચાલું હોય છે, પંખા ચાલતા હોય છે , ટી. વી ચાલતી હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ જેવું વિજળી બિલ વધું આવે ત્યારે મારી અંતર આત્મા અંદર થી રોઈ જાય છે. 😎
 
🌷 જ્યારે મારાં છોકરાં ૧૬ ડિગ્રી સેન્ટિગ્રેડ પર એ.સી ચલાવી કાંબળો ઓઢીને સુવે છે 

🌷ત્યારે હું કંઈ નથી બોલી શકતો પણ વિજળીના ભાવ વધવાથી મારો પારો વધી જાય છે. 

🌷જ્યારે મારું ગીજર ચોવીસ કલાક આૅન રહેતું હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ વિજળી ના ભાવ અને લાઈટ બિલ વધારે આવતાં મને તકલીફ થાય છે. 

🌷 ઘરમાં પત્ની કે પછી કામવાળી બાઈ રાંધણ ગૅસ બરબાદ (વૅસ્ટ) કરે છે ત્યારે મારી જીભ કાંઈ નથી કહેતી પણ ગૅસના ભાવ વધતાંની સાથે મારી જીભ કાતર ની જેમ ચાલે છે. 

 🌷રેડ લાઈટ પર કાર, બાઈક કે સ્કુટી ને બંદ કરવા નું પસંદ ન઼થી. 
 ઘર થી થોડું જ દુર, દૂધ લેવા સ્કૂટી કે બાઈક થી જ જાઉં છું. 

🌷 વીકૅંડ માં બિન જરુરી દશ - વીસ કિ. મી. ગાડી ચલાવી જ લઉં છું 

🌷પણ પેટ્રોલ નો ભાવ એક રુપિયો પણ વ઼ધે એટલે મરચું લાગી જાય છે. 

🌷  મારા પગાર રિવિજન માટે સરકાર ને કોષું છું પણ કામવાળી બાઈ, ના પગાર વધારા માટે, શાકભાજીની લારી પર કે બીજે જ્યાં પૈસા ચુકવવા ના હોય તો બી. પી વધી જાય છે. 

🌷મારાં છોકરાં મારી વાત નથી માનતાં કે નથી સાંભળતાં કાંઈ વાંધો નહી

🌷 પણ વડા પ્રધાન કે સરકાર ના સાંભળે તો જાત જાત ની ગાળો બોલું છું.

🌷 કેમ કે હું આઝાદ દેશનો આઝાદ નાગરિક છું..

 🌷  સરકાર બદલી દઈશ, પણ પોતે નહી બદલું. 

🌷   મિત્રો આ છે દેશ અને દેશના નાગરિક ની હકિકત.

🌷  આમાં વ્યંગ માં પણ દરેક ભારતીય નાગરિક ની જીવન શૈલી અને વિચાર શરણી પર ફોકસ નાખવાની કોશિષ કરી છે. 
 
  🌷 સર્વે ને વિનંતી કે ઉપરોક્ત પર જરુર વિચારશો, બોલ છો કે પછી સોશલ મિડિયા માં લખશો કે વાંચશો. 
                 
       🌷  આભાર🌷

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे