सीधे मुख्य सामग्री पर जाएं

ગુજરાતી જી.કે.(ભાગ-1) :- Gujarati GK

ગુજરાતી જી. કે. (ભાગ-1) :- Gujarati GK

✒️બંગાળના પ્રથમ ગવર્નર :- રોબર્ટ ક્લાઈવ.

✒️ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ :- વોરન હેસ્ટિંગ્સ.
 
✒️ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ :- લોર્ડ વિલિયમ બેન્ટિક.
 
✒️ભારતના પ્રથમ વાઈસરોય :- લોર્ડ કેનિંગ.

✒️ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ :- લોર્ડ માઉન્ટબેટન.
 
✒️ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ :- સી . રાજગોપાલાચારી.
 
✒️ બંધારણની રચનાની સૌપ્રથમ માંગ :- માનવેન્દ્રનાથ રોય. 

✒️ બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ :- ડૉ . સચ્ચિદાનંદ સિંહા. 

✒️ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ :- ડૉ . રાજેન્દ્ર પ્રસાદ.

✒️ બંધારણ બનવામાં લાગેલો સમય :- 2 વર્ષ , 11 મહિના , 18 દિવસ ( 11 સ્ત્ર અને 166 બેઠકો ).

✒️ મુસદ્દા ( પ્રારુપ , ખરડા સમિતિના અધ્યક્ષ :- ડૉ . બાબાસાહેબ આંબેડકર.

✒️ જન ગણ મનના રચિયતા :- રવીન્દ્રનાથ ટાગોર.
 
✒️  વંદે માતરમ્ના રચિયતા :- બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 
 
✒️  રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર :- 22 માર્ચ , 1957 ( જો લીપ યર હોય તો 21 માર્ચે શરૂ થાય ). 
 
✒️ બંધારણને સમજવાની ચાવી :- આમુખ.

✒️  રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ :- ફઝલ અલી.
 
✒️ ભાષાને આધારે રચાયેલું પ્રથમ રાજ્ય :- આંધ્ર પ્રદેશ. 
 
✒️ હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા :- 6.

✒️રિટ કેટલી છે  :- 5 ( બંદી પ્રત્યક્ષીકરણ ( Habeas Corpus ) ) , પરમાદેશ ( Mandamus ) , પ્રતિષેધ ( Prohibition ) , ઉત્પ્રેષણ ( Certiorari ) , અધિકાર પૃચ્છા ( Quo - Warranto ).

✒️મૂળભૂત ફરજોની સંખ્યા :- 11.

✒️ મૂળભૂત ફ૨જો ક્યા ભાગમાં :- 4 ( A ). 
 
✒️ રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉકેલ :- સુપ્રીમ કોર્ટ દ્વારા. 
 
✒️રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા જરૂરી ઉંમર :- 35 વર્ષ.

✒️ રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદારમંડળમાં સમાવેશ :- લોકસભા , રાજ્યસભા , 29 રાજ્યોની અને દિલ્હી , પુડુચેરી વિધાનસભાના સભ્યોનો સમાવેશ. 
 
✒️ રાષ્ટ્રપતિને શપથ :- સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા.

✒️ રાષ્ટ્રપતિનો પગાર :- રૂ .1,50,000 ( પ્રતિ માસ ). 
  
✒️રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક :- 12. 

✒️ ભારતીય સેનાનીત્રણેય પાંખના વડા :- રાષ્ટ્રપતિ. 

✒️રાષ્ટ્રપતિનું ખાલી પદ કેટલા સમયમાં ભરાઈ જવું જોઈએ :- 6 મહિના. 
 
✒️મંત્રીમંડળ વ્યક્તિગત રીતે જવાબદાર :- રાષ્ટ્રપતિને.

✒️લોકસભાના પ્રથમ અધ્યક્ષ :- ગણેશ વાસુદેવ માવળંકર. 
 
✒️નાણાં ખરડો છે કે નહીં , કોણ નક્કી કરશે :- લોકસભા અધ્યક્ષ.

✒️ અંદાજપત્રનું અન્ય નામ :- વાર્ષિક. નાણાકીયનિવેદન. 
  
✒️જાહેર હિસાબ સમિતિના સભ્ય :- 22 ( 15 લોકસભા +7 રાજ્યસભા ).

✒️ વિરોધપક્ષના નેતાનો દરજ્જો :- કેબિનેટ કક્ષાના મંત્રી સમાન. 
 
✒️ રાજ્યપાલની નિમણૂક :- રાષ્ટ્રપતિ દ્વારા.
 
✒️  રાજ્યપાલને શપથ :- જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા.
  
✒️ રાજ્યપાલ બનવા જરૂરી ઉંમર :- 35 વર્ષ.
 
✒️રાજ્ય યોજના બોર્ડના અધ્યક્ષ :- મુખ્યમંત્રી.
 
✒️ લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા :- 552 ( હાલમાં 545 ). 
 
✒️રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા :- 250 ( હાલમાં 245 ).

✒️વિધાનસભાની મહત્તમ , લઘુતમ સભ્ય સંખ્યા :- 500 , 60.

✒️ સુપ્રીમ કોર્ટની સ્થાપના :- 28 જાન્યુઆરી , 1950.
 
✒️ સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય :- 65. 
  
✒️સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણૂક :- રાષ્ટ્રપતિ.

✒️ જિલ્લા જજની નિમણૂક :- રાજ્યપાલ.

✒️ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર :- સુકુમાર સેન. 
 
✒️ દેશના પ્રથમ કાયદા અધિકારી :- એટર્નીજનરલ. 

✒️દેશના પ્રથમ એટર્ની જનરલ :- એમ.સી. સેતલવાડ. 

✒️રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી :- એડ્વોકેટ જનરલ. 
 
✒️ પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ :- કે.સી.નિયોગી.

✒️ લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર :- એલ.એમ.સિંઘવી. 
 
✒️ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પિતા :- લોર્ડ રિપન.

✒️જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકારી :- કલેક્ટર ( DM ). 
  
✒️લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો :- 42 મો.

✒️અનુસૂચિ – 1 :- સંઘનું નામ અને તેનું રાજ્યક્ષેત્ર.
 
✒️અનુસૂચિ - 2 :- પદાધિકારીઓના પગાર અને ભથ્થાં. 

✒️અનુસૂચિ – 3 :- પદાધિકારીઓની શપથના નમૂના.

✒️ અનુસૂચિ – 8 :- માન્યતાપ્રાપ્ત ભાષાઓ ( 22 ).
 
✒️અનુસૂચિ - 11 :- પંચાયતી રાજ. 

✒️અનુસૂચિ - 12 :- શહેરી સ્થાનિક સંસ્થાઓ ( નગરપાલિકા, મહાનગરપાલિકા. ). 

✒️ અનુચ્છેદ -2 :- નવા રાજ્યનો ભારત સંઘમાં પ્રવેશ. 
  
✒️અનુચ્છેદ -3 :- નવા રાજ્યની રચના અથવા નામ , સીમામાં પરિવર્તન.

✒️અનુચ્છેદ -14 :- કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદાનું સમાન રક્ષણ.
 
✒️ અનુચ્છેદ - 17 :- અસ્પૃશ્યતાનો અંત.
 
✒️અનુચ્છેદ -24 :- બાળમજૂરી ઉપર પ્રતિબંધ.

✒️ અનુચ્છેદ -32 :- બંધારણીય ઈલાજનો અધિકાર ( બંધારણનો આત્મા ). 
 
✒️ અનુચ્છેદ -40 :- ગ્રામ પંચાયતોની સ્થાપના. 
 
✒️ અનુચ્છેદ -51 ( A ) :- મૂળભૂત ફ૨જો. 
 
✒️અનુચ્છેદ -52 :- ભારતના રાષ્ટ્રપતિ.

✒️ અનુચ્છેદ -58 :- રાષ્ટ્રપતિ પદની લાયકાત. 
 
✒️અનુચ્છેદ -64 :- ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભામાં સભાપતિ.

✒️અનુચ્છેદ -72 :- રાષ્ટ્રપતિને સજા માફ કરવાની સત્તા. 

✒️અનુચ્છેદ -123 :- રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા. 

✒️અનુચ્છેદ -124 :- સુપ્રીમ કોર્ટની સ્થાપના.

✒️ અનુચ્છેદ -143 :- રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની સત્તા. 
 
✒️અનુચ્છેદ -213 :- રાજ્યપાલને વટહુકમની સત્તા. 

✒️અનુચ્છેદ -214 :- રાજ્યમાં હાઈકોર્ટની સ્થાપના.

✒️અનુચ્છેદ -280 :- નાણાંપંચની જોગવાઇ.

✒️અનુચ્છેદ -300 ( A ) :- મિલકત ધરાવવાનો કાનૂની ( કાયદાકીય ) અધિકાર.

✒️અનુચ્છેદ -324 :- ચૂંટણી પંચ.
 
✒️ અનુચ્છેદ -331 :- લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક.
  
✒️ અનુચ્છેદ -333 :- રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં 1 એંગ્લો ઈન્ડિયનની નિમણૂક.
 
✒️ અનુચ્છેદ -343 :- દેશની રાજભાષા દેવનાગરીલિપિમાં લખાયેલી હિન્દી. 
 
✒️અનુચ્છેદ -352 :- યુદ્ધ જેવી પરિસ્થિતિ , બાહ્ય આક્રમણ , અશાંતિના કારણોસર રાષ્ટ્રપતિ દ્વારા કટોકટી.

✒️ અનુચ્છેદ -356 :- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન.
 
✒️ અનુચ્છેદ -360 :- નાણાકીય કટોકટી. 
  
✒️અનુચ્છેદ -368 :- બંધારણીય સુધારાની જોળવાઈ.
 
✒️અનુચ્છેદ -370 :- જમ્મુ - કાશ્મીરને વિશેષ દરજ્જો.

✒️ ગુજરાતના ઉદ્ઘાટક :- રવિશંકર મહારાજ. 
 
✒️પ્રથમ રાજ્યપાલ :- મહેંદી નવાઝ જંગ.

✒️ગુજરાત વિધાનસભાની બેઠકો :- 182. 
 
✒️ ગુજરાતની લોકસભામાં બેઠકો :- 26. 

✒️ ગુજરાતની રાજ્યસભામાં બેઠકો :- 11. 

✒️ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- કલ્યાણજી મહેતા.

✒️પ્રથમ ગુજરાતી વડાપ્રધાન :- મોરારજી દેસાઈ.
 
✒️ લોથલનો જિલ્લો :- અમદાવાદ ( તા . ધોળકા ). 
 
✒️ ધોળાવીરાનો જિલ્લો :- કચ્છ ( તા . ભચાઉ ).

✒️ દ્વારવતી તરીકે જાણીતું શહે૨ :- દ્વારકા.

✒️  પાદવાસ્થળી , ભાલકાતીર્થ જાણીતા સ્થળો :- ગીર - સોમનાથ ( પ્રભાસ પાટણ ).
 
✒️ સમ્રાટ અશોક , રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખ :- ગિરનાર.
  
✒️ સમ્રાટઅશોકનો શિલાલેખ સૌપ્રથમ ઉકેલનાર :- જેમ્સ પ્રિન્સેપ. 
 
✒️ વલભી વિદ્યાપીઠના સ્થાપક :- ધરસેન.

✒️સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી :- ભગવાનલાલ ઈન્દ્રજી.

✒️ ગુપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક :- સેનાપતિ ભટ્ટાર્ક. 

✒️ચાવડા વંશના સ્થાપક :- વનરાજ ચાવડા.

✒️ સોલંકી વંશના સ્થાપક :- મૂળરાજ પ્રથમ. 

✒️ કર્ણાવતી નગરના સ્થાપક :- કર્ણદેવ સોલંકી.

✒️ પાટણમાં રાણીની વાવનું નિર્માણ કરાવનાર :- રાણી ઉદયમતી ( ભીમદેવપ્રથમના પત્ની ).

✒️ સિદ્ધરાજજયસિંહનો જન્મ :- પાલનપુર.

✒️ગુજરાતનો અશોક :- કુમારપાળ. 

✒️ વાઘેલા વંશના સ્થાપક :- વિસલદેવ વાઘેલા.

✒️છેલ્લો હિન્દુ અને રાજપૂત રાજા :- કર્ણદેવ વાઘેલા. 

✒️ભવાઈ વેશના પિતા :- અસાઈત ઠાકર.

✒️ જૂના મો જૂનો વેશ :- રામદેવ નો વેશ.

✒️ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો :- આલપખાન.

✒️અમદાવાદના સ્થાપક :- નાસુરુદ્દીન અહમદશાહ ( 26 ફેબ્રુઆરી , 1411 ).

✒️ અહમદનગર ( હાલનું હિંમતનગર ) વસાવનાર :- નાસુરુદ્દીન અહમદશાહ.

✒️ હૌજે કુત્બ ( કાંકરિયા તળાવ ) ની રચના કરાવનાર :- કુત્બુદ્દીન અહમદશાહ.

✒️ ગુજરાતનો અકબર :- મહંમદ બેગડો. 

✒️ ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર :- મહંમદ બેગડો.

✒️સંત સુલતાન તરીકે ઓળખ :-મુઝફ્ફરશાહ બીજો. 

✒️કુરાનની નકલ કરવાનો શોખ :- મુઝફ્ફરશાહ બીજો. 

✒️ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર :-અકબર  1572.

✒️ ગુજરાતનો પ્રથમ મુઘલ સૂબો :- મિર્ઝા અઝીઝ કોકા. 

✒️અમદાવાદને ધૂળિયું શહેર કહેનાર :- જહાંગીર. 

✒️ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રથમ વેપારી કોઠી :- સુરત 1613.

✒️ ઔરંગઝેબનો જન્મ :- દાહોદ. 

✒️ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ :- જહાંગીર દ્વારા.

✒️ શિવાજી દ્વારા સૌપ્રથમ સુરત લૂંટાયું :- ઈ.સ. 1664. 

✒️ ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત -: અમદાવાદથી ( સિપાઈઓ દ્વારા ).

✒️ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક :- એલેકઝાન્ડર ફાર્બસ ( 1848 ).

✒️ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક :- ગાંધીજી ( ઈ.સ. 1920 ).

✒️ ગાંધીજી ભારત પરત ફર્યા :- ઈ.સ. 1915.

✒️ગાંધીજી દ્વારા અમદાવાદમાં મિલ મજૂર હડતાળનું નામ :- ધર્મયુદ્ધ. 

✒️ સાબરમતી આશ્રમમાં ગાંધીજીનું નિવાસસ્થાન :- હૃદયકુંજ. 

✒️ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ :- ખેડા સત્યાગ્રહ.  

✒️મોહનલાલ પંડ્યા નું ઉપનામ :- ડુંગળીચોર.

✒️હૈડિયાવેરા સામે થયેલો સત્યાગ્રહ :- બોરસદ સત્યાગ્રહ ( 1923 ). 

✒️વલ્લભભાઈને સ૨દા૨ નું બિરુદ મળ્યું :- બારડોલી સત્યાગ્રહ ( બારડોલીની મહિલાઓ દ્વારા ). 

✒️દાંડીકૂચનો સમયગાળો :- 12 માર્ચ -5 એપ્રિલ , 1930.

✒️ દાંડીકૂચ કઈ ચળવળનો ભાગ :- સવિનય કાનૂન ભંગ ચળવળ.

✒️ ઝવેરચંદ મેઘાણીએ ક્યા પ્રસંગે ' છેલ્લો કટોરો ઝેરનો ' લખ્યું :- ગાંધીજી અને બીજી ગોળમેજી પરિષદ. 

✒️ કરેંગે યા મરેંગે'નું સૂત્ર :- ગાંધીજી ( હિન્દછોડો આંદોલન ).

✒️દાંડીકૂચનું અંત૨ :- 385 કિ.મી. ( 241 માઈલ ).

✒️આઝાદી સમયે ભારતમાં રજવાડાઓની સંખ્યા :- 562. 

✒️વંદે માતરમ્ દૈનિકના તંત્રી :- શામળદાસ ગાંધી.

✒️જન્મભૂમિ દૈનિકના તંત્રી :- અમૃતલાલ શેઠ.

✒️જૂનાગઢના એકીકરણમાં બાધારૂપ નવાબ :- મહોબતખાન ત્રીજો.

✒️ કૂતરાંપ્રેમી રાજવી :- મહોબતખાન ત્રીજો.

✒️ ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ બેઠકો :- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં.

✒️અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ :- શેઠ હઠિસિંહ પ્રેમાભાઈ.

✒️ ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમયે મુખ્યમંત્રી :- હિતેન્દ્રભાઈ દેસાઈ ( રાજ્યપાલઃ ડૉ . શ્રીમન્નારાયણ ). 

✒️ કચ્છમાં સુથરી નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર મુખ્યમંત્રી :- બળવંતરાય મહેતા ( 1965 ). 

✒️ પારડીની ઘાસિયા જમીનનો ઉકેલ લાવનાર મુખ્યમંત્રી :- હિતેન્દ્રભાઈ દેસાઈ.

✒️ નવનિર્માણ આંદોલન થયું :- ચીમનભાઈ પટેલ.

✒️ નર્મદા યોજના માટે પ્રયત્નશીલ મુખ્યમંત્રી :- ચીમનભાઈપટેલ.

✒️સૌથી ઊંચો પર્વત :- ગિરનાર ( 1153.2 મીટર, જૂનાગઢ ). 

✒️એકમાત્ર ગિરિમથક :- સાપુતારા. 

✒️કચ્છનો સૌથી ઊંચો ડુંગર :- કાળો ડુંગર.

✒️ ઉનાથી ચોરવાડનો પ્રદેશ :- લીલી નાઘેર.

✒️ માણાવદરથી નવી બંદરનો પ્રદેશ :- ઘેડ. 

✒️બેટદ્વારકાથી શંખોદ્વાર બેટનો પ્રદેશ :- દારૂકાવન. 

✒️ભાવનગર જિલ્લાનો પ્રદેશ :- ગોહિલવાડ.

✒️ સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ :-ઝાલાવાડ.

✒️જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ :- સોરઠ.

✒️ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રદેશ :- હાલાર. 

✒️કાથા માટે ઉપયોગી વૃક્ષ :- ખેર.

✒️ કાગળ બનાવવા ઉપયોગી વૃક્ષ :- વાંસ.

✒️ બીડી બનાવવા ઉપયોગી વૃક્ષ :- ટીમરૂં. 

✒️દીવાસળી બનાવવા ઉપયોગી વૃક્ષ :- શીમળાનું. 

✒️પડિયા કે પતરવેલિયા બનાવવા ઉપયોગી વૃક્ષ :- ખાખરાના પાન. 

✒️ચારકોલના ઉત્પાદન માટે ઉપયોગી વૃક્ષ :- ગાંડો બાવળ.

✒️આલ્કોહોલ બનાવવા ઉપયોગી વૃક્ષ :- મહુડો.

✒️વખણાતી ગાય :- ગીરગાય , ડાંગી અને કાંકરેજી ગાય.

✒️વખણાતી ભેંસ :- જાફરાબાદી, મહેસાણી.

✒️મચ્છરોને કાબૂમાં રાખવા ઉપયોગી માછલી :- ગમ્મુશિયા , ગપ્પી.

✒️સૌથી વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ :-સુરત , આણંદ , ખેડા.

✒️ સૌથી ઓછો રાસાયણિક ખાતરનો ઉપયોગ :- ડાંગ વચ્ચેનો વિસ્તાર.

✒️પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાતનો ભાગ :- આનર્ત. 

✒️પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ :- લાટ. 

✒️ઘઉંના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર :- ભાલm

✒️બનાસકાંઠા જિલ્લાનો અર્ધરણ વિસ્તાર :- ગોઢા.

✒️સુવર્ણ પર્ણની ભૂમિ :- ચરોતર.

✒️કપાસ ઉત્પાદન માટે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ :- કાનમ. 

✒️સાત નદીઓનો સંગમ :- વૌઠા.

✒️પૂરના મેદાનો :- દક્ષિણ ગુજરાતના મેદાનો. 

✒️મુક્ત વ્યાપાર ક્ષેત્રધરાવતું બંદર :- કંડલા.

✒️રાજ્યના પ્રવાસન એમ્બેસેડર :- અમિતાભ બચ્ચન.

✒️ કચ્છનહીં દેખા તો કુછ નહીં દેખા :- અમિતાભ. બચ્ચન.

✒️નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે :-હાંફેશ્વર.

✒️સરદાર સરોવર બંધની ઊંચાઈ :- 138.68 મીટર.

✒️સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ :- 182 મીટર.

✒️સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યા બેટ પર :- સાધુ બેટ. 

✒️ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી :- ભાદર ( 194 કિ.મી . ).

✒️ નળસરોવરનો સૌથી મોટો ટાપુ :- પાનવડ. 

✒️ગુંદર માટે ઉપયોગી વૃક્ષ :- બાવળ , ખેરાજ. 

✒️કાપડ ક્ષેત્રેસંશોધન કરતી સંસ્થા :- ATIRA ( અમદાવાદ ).

✒️છ બેવડી ઈક્કત શૈલીનો પ્રયોગ :- પટોળામાં.

✒️એકપણ ટાંકો લીધા વગર તૈયાર થતી રૂની રજાઈ :- સુજની.

✒️ખનિજસંપત્તિની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમક્રમે :- અકીક , ફ્લોરસ્પાર , ચિનાઈ માટી , ફાયર ક્લે , ચૂનાના પથ્થર , બોક્સાઈટ. 

✒️ ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ મળી આવ્યું :- લુણેજ ( આણંદ -1958 ).

✒️સરદાર વલ્લભભાઈઆંતરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો :- 26 જાન્યુઆરી , 1991 ( અમદાવાદ ).

✒️ ભારતનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ :- ચંદ્રાસણ ( મહેસાણા ). 

✒️ઘોઘા - દહેજ વચ્ચે શરૂ થનારી સર્વિસ :- રો રો ફેરી સર્વિસ.

✒️ ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત :- વડોદરા ( ઈ.સ. 1939 ). 

✒️પોલીશ કામ માટે જાણીતાં શહેરો :- ખંભાત અને જામનગર.

✒️ ' નયા ગુજરાત'નું સ્વપ્ન આપનાર મુખ્યમંત્રી :- ચીમનભાઈ પટેલ.

✒️ બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ હોય તેવા મુખ્યમંત્રી :- બાબુભાઈ જશભાઈ પટેલ.

✒️ પ્રથમ બિન સવર્ણ મુખ્યમંત્રી :- માધવસિંહ સોલંકી. 

✒️KHAM થિયરીના પ્રણેતા :- માધવસિંહ સોલંકી. 

✒️મધ્યાહ્ન ભોજન યોજના અને મુખ્યમંત્રી :- માધવસિંહ સોલંકી. 

✒️કેન્દ્રમાં વિદેશમંત્રી બનનાર મુખ્યમંત્રી :- માધવસિંહ સોલંકી.

✒️ પછાત વર્ગમાટેકુટુંબપોથી દાખલ કરનાર :- માધવસિંહ સોલંકી.

✒️અનામત આંદોલન અને મુખ્યમંત્રી :- માધવસિંહ સોલંકી. 

✒️પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી :- અમરસિંહ ચૌધરી. 

✒️ગોકુળગ્રામ યોજના લાવ્યા :- કેશુભાઈ પટેલ. 

✒️નરેન્દ્ર મોદીનું આખું નામ :- નરેન્દ્ર દામોદરદાસ મોદી. 

✒️નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ :- વડનગર.

✒️ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી :- આનંદીબહેન પટેલ. 

✒️ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી :- ઈન્દુમતીબહેન શેઠ.

✒️ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે? :- મોઢેરા.

✒️તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં થાય છે? :- વડનગર.

✒️ડાંગદરબાર ક્યાં ભરાય છે? :- આહવા. 

✒️મેઘાણી મહોત્સવ ક્યાં ઉજવાય છે? :-બોટાદ. 

✒️કાંકરિયા કાર્નિવલ ક્યાં થાય છે? :- અમદાવાદ. 

✒️આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ક્યાં થાય છે? :- અમદાવાદ.

✒️કચ્છ રણોત્સવ ક્યાં ઉજવાય છે? :- કચ્છ ( ધોરડોરણ ) 

✒️ વસંતોત્સવ ક્યાં થાય છે? :- ગાંધીનગર. 

✒️ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? :-  જેસવાડા ( દાહોદ )

 ✒️પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? :- રૂપાલ ( ગાંધીનગર )

✒️ગાય ગોહરીનો મેળો ક્યાં ભરાય છે? :- : ગરબાડા ( દાહોદ ) 

✒️ઝૂંડનો મેળો ક્યાં થાય છે? :- ચોરવાડ ( જૂનાગઢ ) 

✒️ફાગવેલનો મેળો ક્યાં થાય છે? :- ફાગવેલ ( ખેડા ) 

 ✒️ભાડભૂતનો મેળો ક્યાં ભરાય છે :- ભાડભૂત ( ભરૂચ -18 વર્ષે કુંભ મેળો ) 

✒️માધમેળો ક્યાં ઉજવાય છે? :- ભરૂચ

✒️પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગુજરાતી :- ઉમાશંકર જોષી ( નિશીથ ) 

✒️પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી :- મહાદેવભાઈ દેસાઈ 

✒️ પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા :- રાજેન્દ્ર શાહ 

✒️પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા :- ઝવેરચંદ મેઘાણી 

✒️પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિજેતા :- વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

 ✒️પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા :- જ્યોતીન્દ્ર દવે 

✒️પ્રથમ પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા :- ગગનવિહારી મહેતા 

✒️પ્રથમ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા :- વી.એલ. મહેતા 

✒️પ્રથમ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા :- શ્રીમતી ભાગ મહેતા

✒️ ગુજરાત સરકારનો રમત - ગમત ક્ષેત્રે 1 લાખ રૂપિયાનો પુરસ્કાર :- અંબુભાઈ પુરાણી પુરસ્કાર .

✒️ગુજરાત કલા સંઘ :- રવિશંકર રાવળ 

✒️કિસાન મજદૂર લોક પક્ષ ( કિમલોપ ) :- ચીમનભાઈ પટેલ.

✒️ અમૂલ ડેરી ના સ્થાપક :- ત્રિભોવનદાસ પટેલ 

✒️સસ્તુ સાહિત્ય :- ભિક્ષુ અખંડાનંદ.

✒️ઈન્ડિયન નેશનલ થિયેટર ( INT ) :- દામુભાઈ ઝવેરી.

✒️દર્પણ એકેડમીના સ્થાપક :- મૃણાલિની સારાભાઈ.

✒️અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક :- કસ્તુરભાઈ લાલભાઈ 

✒️લોકભારતી સંસ્થાના સ્થાપક :- નાનાભાઈ ભટ્ટ ( સણોસરા ) 

✒️સેલ્ફ એમ્પ્લોઈડ વુમન એસોસિએશન ( SEWA ) :- ઈલા ભટ્ટ 

✒️ભારતીય વિદ્યાભવન , સાહિત્ય સંસદ :- કનૈયાલાલ મુનશી 

✒️ગાંધર્વનિકેતન :- પંડિત ઓમકારનાથ ઠાકુર.

 ✒️ભીલ સેવામંડળી :- ઠક્કર બાપા.

✒️ગીર સોમનાથ જીલ્લાનું મુખ્ય મથક :- વેરાવળ.

✒️મહીસાગર જીલ્લાનું મુખ્ય મથક :- લુણાવાડા

✒️ખેડા જીલ્લાનું મુખ્ય મથક :- નડિયાદ. 

✒️નર્મદા જીલ્લાનું મુખ્ય મથક :- રાજપીપળા.

✒️ ડાંગ જીલ્લાનું મુખ્ય મથક :- આહ્વા. 

✒️કચ્છ જીલ્લાનું મુખ્ય મથક : ભૂજ. 

✒️બનાસકાંઠા જીલ્લાનું મુખ્ય મથક :- પાલનપુર.

✒️અરવલ્લી જીલ્લાનું મુખ્ય મથક :- મોડાસા. 

✒️પંચમહાલ જીલ્લાનું મુખ્ય મથક :- ગોધરા.

✒️તાપીજીલ્લાનું મુખ્ય મથક :- વ્યારા. 

✒️સાબરકાંઠા જીલ્લાનું મુખ્ય મથક :- હિંમતનગર. 

✒️દેવભૂમિ દ્વારકા જીલ્લાનું મુખ્ય મથક :- ખંભાળિયા.

✒️બોટાદ જિલ્લાનું વિભાજન :- અમદાવાદ -ભાવનગર.

✒️દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વિભાજન :- જામનગર.

✒️ગીર - સોમનાથ જિલ્લાનું વિભાજન :- જૂનાગઢ. 

✒️મોરબીજિલ્લાનું વિભાજન :- રાજકોટ + જામનગર + સુરેન્દ્રનગર. 

✒️અરવલ્લી જિલ્લાનું વિભાજન :- સાબરકાંઠા. 

✒️મહીસાગર જિલ્લાનું વિભાજન :- પંચમહાલ – ખેડા. 

✒️છોટા ઉદેપુર જિલ્લાનું વિભાજન :- વડોદરા.

✒️મૂછાળી મા કોનું ઉપનામ છે? :- ગિજુભાઈ બધેકા 

✒️ઈવા ડેવ કોનું ઉપનામ છે? :- પ્રફુલ્લ દવે

✒️શૂન્ય પાલનપુરી કોનું ઉપનામ છે? :- અલીખાન બલોચ 

✒️માય ડિયર જયુ કોનું ઉપનામ છે? : જયંતીલાલ ગોહેલ

✒️ચકોર કોનું ઉપનામ છે? : બંસીલાલ વર્મા 

✒️પુનર્વસુ કોનું ઉપનામ છે? : લાભશંકર ઠાકર શયદા

✒️હરજી લવજી દામાણી લોકાયતસૂરિ કોનું ઉપનામ છે? :- રઘુવીર ચૌધરી. 

✒️ઠોઠ નિશાળિયો કોનું ઉપનામ છે? :-બકુલ ત્રિપાઠી. 

✒️ઈર્શાદ કોનું ઉપનામ છે? :- ચિનુ મોદી.

✒️ધૂમકેતુ કોનું ઉપનામ છે? :- ગૌરીશંકર જોષી.

✒️ કલાપી કોનું ઉપનામ છે? :- સુરસિંહજી ગોહિલ.

✒️ જિપ્સીકોનું ઉપનામ છે? :- કિશનસિંહ ચાવડા.

 ✒️સુન્દરમ્ કોનું ઉપનામ છે? :- ત્રિભુવનદાસ લુહાર.

✒️બેફામ કોનું ઉપનામ છે? :- બરકતઅલીવિરાણી.

✒️સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે? :- ઝીણાભાઈ દેસાઈ. 

✒️બેકાર કોનું ઉપનામ છે? :- ઈબ્રાહિમપટેલ.

✒️ ઉશનસ્ કોનું ઉપનામ છે? :- નટવરલાલ પંડ્યા.

✒️ ઘનશ્યામ કોનું ઉપનામ છે? :- કનૈયાલાલ મુનશી. 

✒️કાન્ત કોનું ઉપનામ છે? :- મણિશંકર ભટ્ટ. 

✒️ફિલસૂફ કોનું ઉપનામ છે? :- ચિનુભાઈ પટવા.

✒️મકરંદ કોનું ઉપનામ છે? :- રમણભાઈ નીલકંઠ. 

✒️વનમાળી વાંકો કોનું ઉપનામ છે? :- દેવેન્દ્ર ઓઝા.

✒️વાસુકિ કોનું ઉપનામ છે? :- ઉમાશંકર જોષી.

✒️સવ્યસાચી કોનું ઉપનામ છે? :- ધીરુભાઈ ઠાકર. 

✒️સેહેની કોનું ઉપનામ છે? :- મનુભાઈ ત્રિવેદી. 

✒️જય ભિખ્ખુ કોનું ઉપનામ છે? :- બાલાભાઈ દેસાઈ.

✒️દર્શક કોનું ઉપનામ છે? :- મનુભાઈ પંચોળી.

✒️દ્વિરેફ , શેષ , સ્વૈરવિહારી :- રામનારાયણ પાઠક. 

✒️સોપાન કોનું ઉપનામ છે? :-મોહનલાલ મહેતા

✒️નરસિંહ મહેતા ના જાણીતા :- પ્રભાતિયા.

✒️ પ્રેમાનંદ :- આખ્યાન.

✒️શામળ :- પઘવાર્તા. 

✒️દયારામ કોના માટે જાણીતા છે? :-  ગરબી. 

✒️વલ્લભ મેવાડાના જાણીતા :- ગરબા.

✒️ભોજા ભગત :- ચાબખા. 

✒️બળવંતરાય ઠાકોર :- સૉનેટ.

✒️અખો :- છપ્પા.

✒️ધીરો :- કાફી.

✒️કાકાસાહેબ કાલેલકર :- નિબંધ.

✒️ગુણવંત આચાર્ય :- દરિયાઈ સાહસકથા. 

✒️ગિજુભાઈબધેકા :- બાળસાહિત્ય.

✒️કવિ ન્હાનાલાલ :- ઊર્મિકાવ્ય.

✒️મહાદેવભાઈદેસાઈ :- ડાયરી લેખન.

✒️કનૈયાલાલ મુનશી :- ઐતિહાસિક નવલકથા.

✒️ઝીણાભાઈ દેસાઈ :- હાઈકુ. 

✒️પન્નાલાલ પટેલ :- જાનપદી નવલકથા. 

✒️મીરાંબાઈ :- પદ.

✒️કવિ બોટાદકર :- રાસ.

✒️અમૃત ઘાયલ :- ગઝલ. 

✒️ગૌરીશંકર જોષી :- નવલિકા. 

✒️રાજેન્દ્ર શાહ :- ગીત.

✒️પીંગળશી ગઢવી :- લોકવાર્તા.

✒️કવિકાન્ત :- ખંડકાવ્ય.

✒️પ્રથમ આત્મકથા :- મારી હકીકત ( નર્મદ ).

✒️ગુજરાતનો ઈતિહાસ :- પ્રાણલાલ એદલજી ડોસા.

✒️સામાજિક નવલકથા :- સાસુ વહુની લડાઈ ( મહીપતરામ નીલકંઠ ).

✒️પ્રથમ નવલકથા :- કરણઘેલો ( નંદશંકર મહેતા ).

✒️શબ્દકોશ :- નર્મકોષ ( નર્મદ ).

✒️અનુવાદિત નાટક :- લક્ષ્મી પ્રબંધ.

✒️ કાન્હડે પ્રબંધ :- પદ્મનાભ.

✒️ મહાનવલ –સરસ્વતીચંદ્ર :- ગોવર્ધનરામ ત્રિપાઠી.

✒️સૉનેટ - ભણકારા :- બળવંતરાય ઠાકોર.

✒️ગુજરાતી વર્તમાનપત્ર - મુંબઈ સમાચાર :- ✒️ફરદુનજી મર્ઝબાન.

✒️મૌલિક હાસ્યરસિક નાટક - મિથ્યાભિમાન :- દલપતરામ. 

✒️પદ્યવાર્તા – હંસરાજ વચ્છરાજચઉપઈ :- વિજયભદ્રસૂરિ.

✒️આખ્યાન - સુદામાચરિત્ર :- નરસિંહ મહેતા. 

✒️કરુણપ્રશસ્તિ કાવ્ય :- ફાર્બસ વિરુદ્ધ - દલપતરામ.

✒️હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ :- ધંધુકા ( અમદાવાદ ).

✒️નરસિંહ મહેતાનું જન્મ સ્થળ :- તળાજા ( ભાવનગર ). 

✒️મીરાંબાઈનું જન્મ સ્થળ :- મેડતા ( રાજસ્થાન ). 

✒️દયારામનું જન્મ સ્થળ :- ડભોઈ ( વડોદરા ). 

✒️ગોવર્ધનરામ ત્રિપાઠીનું જન્મ સ્થળ :- નડિયાદ ( ખેડા ).

✒️સુરસિંહજી ગોહિલનું જન્મ સ્થળ :- લાઠી ( અમરેલી ). 

✒️રણજિતરામ વાવાભાઈ મહેતાનું જન્મ સ્થળ :- સુરત.

✒️ગાંધીજીનું જન્મ સ્થળ :- પોરબંદર. 

✒️કાકાસાહેબ કાલેલકરનું જન્મ સ્થળ :- સતારા ( મહારાષ્ટ્ર ).

✒️સુરેશ દલાલનું જન્મ સ્થળ :- થાણે ( મહારાષ્ટ્ર ).

✒️અસાઈત ઠાકરનું જન્મ સ્થળ :- સિદ્ધપુર ( પાટણ ). 

✒️અખાનું જન્મ સ્થળ :- જેતલપુર ( અમદાવાદ ).

✒️પ્રેમાનંદનું જન્મ સ્થળ :- વડોદરા. 

✒️સહજાનંદ સ્વામીનું જન્મ સ્થળ :- છપૈયા (અયોધ્યા). 

✒️દલપતરામનું જન્મ સ્થળ :- વઢવાણ ( સુરેન્દ્રનગર ).

                   🌷🌷🌷🌷🌷

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे