सीधे मुख्य सामग्री पर जाएं

25 Top ayurvedic aushadhi:

( 1 )અરીઠા :
 ઝાડ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે . સર્પ વિષ , સોમલ , વચ્છનાગ , અફીણ , મોરથથં વગેરેની ઝેરી અસરને દૂર કરવા ઉપયોગી બને છે .. → તેનો ઉપયોગ માથ ધોવા , શરીર ધોવા , ઘરેણા સાફ કરવા લોકો વાપરે છે . 
 
( 2 ) અશ્વગંધા : ( Withania Somnifera )
 છોડ થાય છે . 3 ક્ષય , નબળાઈ , ગાંઠ વગેરે રોગોમાં ઉપયોગી . → મુત્રલ ઔષધ છે . → ડાયાબીટીસ , લોહીના નીચા દબાણમાં , શક્તિવર્ધક તરીકે ઉપયોગી . 

( 3 )આદૂ : ( Zingiber Officincele )
 છોડ બે ફૂટ ઊંચો થાય છે . આદૂને સૂકવી છોલીને સૂંઠ તૈયાર થાય છે . બંગાળ , ચેન્નાઈ , જમૈકાબેટ , ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી સૂંઠ આવે છે . ખોરાકના પાચનમાં અજીર્ણમાં , વાયુના વિકારોમાં , અમૃતતૂલ્ય કામ છે . આહૂની ખેતી થાય છે .
 
( 4 ) આંબળા : ( Embelica Officinalis ) 
> ઝાડ ( વૃક્ષ ) થાય છે . 4 દિવાળી ( કારતક ) માં ફળ આવે , પોષ – મહિના સુધી બજારમાં ફળ પણ મળે છે . તેને ધાત્રી પણ કહે છે . 0 ચ્યવનપ્રાશ બનાવવા ઉપયોગી છે . → ત્રિફળા ( હરડે + બહેડા + આંબળા ) માં આંબળા વપરાય છે .
 
( 5 ) આમલી : ( Tamrindus Indica ) 
તેનું ઝાડ ( વૃક્ષ ) થાય છે . O વધારે ઝાડામાં ચોખાના ઓસામણ સાથે આંબલીનું પાણી અપાય છે . ➡ અવાજનું પ્રદૂષણ અટકાવે છે . 
 
( 6 ) મીંઢી આવળ : ( Gassia Italica ) 
→ > તેના વેલા જમીન પર પથરાય છે . ➡ વિરેહાન ( ઝાડા કરાવવા ) માટે તેના પાનને રાતે પલાળીને સવારે ગાળી કે ઉકાળો કરીને પીવો .

( 7 ) એરંડો : ( Ricinus Communis ) 
છોડ થાય છે . દિવેલા ઝાડો સાફ લાવવા માટે ઉપયોગી . અનાજને દિવેલાથી મેળવી રાખવાથી બગડતું નથી . 
 
( 8 ) કરિયાતું લીલુ : ( Andrographis Paniculata ) 
છોડ હોય . → O ડાયાબીટીસના દર્દીમાં , તાવનાશક , કૃમિનાશક જવર , તાવમાં ઉપયોગી છે . 

( 9 ) કાજુ : Anacardium Occidentale ) ડુંગરાઓમાં ઝાડ થાય છે . → → તેનું ફળ ઉપયોગી છે . તે ધાતુ પુષ્ટીકર , બળ આપનાર , રૂચિકર , બુદ્ધિવર્ધક છે . કાજુની ભારતમાંથી નિકાસ થાય છે . 
 
( 10 ) કાળી જીરી : ( Gentratherum Anthelminticum )
 તેનો છોડ થાય છે . 3 બીજ કૃમિનાશક છે . → ડાયાબીટીસ ( મધુપ્રમેહ ) માં ઉપયોગી છે . 

( 11 ) કોકમ ( Garcinia Indica ) 
તેનું વૃક્ષ થાય છે . → તેના ફળમાંથી નીકળતું તેલ માલિશ માટે ઉપયોગી છે . રાજપીપળાના વનસ્પતિ ઉદ્યાનમાં તેના વૃક્ષ જોવા મળે છે . સૌંદર્ય પ્રસાધનો બનાવવા તેનો તેલનો ઉપયોગ થાય છે . 

( 12 ) ગળો ( Tinospora Cordifolia ) : 
અમૃતા બીજુ નામ છે . તેનો વેલો થાય છે . 4 કડવા લીમડાની ગળો ઉત્તમ છે . 4 ડાયાબીટીસ ( મીઠી પેશાબ ) માં ઉપયોગી છે . 
 
( 13 ) ગુગળ : ( Commiphora Wightii )
 → ઝાડ થાય .
 → ગુગળના ધૂપથી હવાના જંતુઓ મરી થઈ હવા શુદ્ધ થાય છે .

( 14 ) ગોખરૂ : ( Pedalian murex )
 - જાતિ : બોડા ગોખરું 
 વેલા ગોખરું છે ઉરમા ગોખરાનો છોડ થાય છે . ફળ પર ત્રણ બાજુ કાંટા હોય છે . 
ગોખરૂ શકિતવર્ધક , પેશાબના રોગોમાં , પથરીના રોગમાં ઉપયોગી છે . 

( 15 ) જામફળ : ( Psidium Guajaya )
  વૃક્ષ થાય છે .
 ભાંગના નશામાં જામફળ ખવડાવવાથી તેનો નશો ઉત્તરે છે . હરસ – મસાના દર્દીને પાકા જામફળના નાગકેશરનું ચૂર્ણ મેળવી આખી રાત ચાંદનીમાં રાંખી સવારે ખવડાવવાથી મટે છે . 

( 16 ) જેઠીમધ : ( Glycyrrhiza Gabra )
 છોડ થાય છે . આ છોડના મૂળિયાને જેઠીમધ કહેવામાં આવે છે . રકતસ્ત્રાવમાં શ્રેષ્ઠ છે . → 3 તે ખરેખર મૂળ નહિ પરંતુ જમીનની અંદર વિકાસ પામતા પ્રકાંડ છે . 

( 17 ) તુલસી : છોડ 
 ખોરાકને સ્વાદિષ્ટ અને તુલસીથી આજુબાજુમાં રોગ ઉત્પન્ન કરનારા જીવાણુઓ મરી જાય છે . હવાને શુદ્ધ કરનારી છે . તાવ , આળસ , સુસ્તી , અસચિ , બળતરા વગેરે મટે છે . 
 
( 18 )દાડમ છોડ – ક્ષુપ "
મૂળ કમળામાં અને ત્વચામાં તે બળતરા અને તરસ મટાડે છે તે જઠરાગ્નિ વધારે છે . વધારે પડતા ઝાડા થયા હોય ત્યારે દાડમનો ઉપયોગ ફાદાકારક નીવડે છે . બાળકોની ખાંસીના તેના છોડને ઘસીને પાવાથી લાભ થાય છે . 

( 19 ) દેશી બાવળ :
 વૃક્ષ છે . મુખ્યત્વે બાવળનું દાતણ દાંતને સાફ તથા મજબુત કરે છે 

( 20 ) ઈસબગુલ : 
 ઈસબગુલ તેના બીજ અને ભુસા માટે વિશ્વ વિખ્યાત છે . તેના બીજ અને ભુસાનો કબજીયાત , પેટના વિકારોમાં ઉપયોગમાં લેવામાં આવે છે . તેના બીજના તેમાલ કોલેસ્ટ્રોલ ઓછા કરવાના ગુણો ધરાવે છે .

( 21 ) હળદર : 
છોડ વાગેલા ઘા ઉપર વહેલું લોહી બંધ કરવા હળદરનો ઉપયોગ કરી શકાય . મૂત્રમાર્ગના બધા દર્દો પર હળદર સારુ કામ કરે છે . 4 હળદર સોજા પર મુખ્યત્વે સારુ કામ કરે છે . 3 હળદર એ સલ્ફાડ્રગ જેવું કામ પૂરું પાડે છે . 
  
( 22 ) હરડે : વૃક્ષ
 ➡ લાંબી વજનદાર પાણીમાં ડૂબવાવાળી 2 થી વધારે તોલા વજનવાળી ૨ ડે શ્રેષ્ઠ છે . જેમ વધારે વજન તેમ કિંમતી મનાય છે . O હરડેને માતા તુલ્ય કહી છે . હરડેનો ખાસ ઉપયોગ વિરેચન –– ઝાડો શાફ લાવવા માટે છે . આંતરડાને બળવાન બનાવે છે .

( 23 ) કુંવાર પાંઠુ :
➡ દાઝયા પર લગાડવામાં તથા ચામડીના રોગોમાં મુખ્ય ઉપયોગ થાય છે સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં વપરાય છે . 

( 24 ) લીમડો 
વૃક્ષ ચામડીના રોગોમાં લીમડાના પાન પાણીમાં ઉકાળીને પાણીથી નવડામાં આવે છે . તેના બીજનું તેલ કૃમિનાશક છે . જે ચામડીના રોગોમાં વપરાય છે . મુખ્ય ઉપયોગ ઃ ચામડીના રોગમાં.

( 25 ) લીંડીપીપર : 
છોડ સ્ત્રીના કમરના દુઃખાવા માટે ગેસની તકલીફમાં અને આફરાવમાં વપરાય છે . જૂની ખાંસીમાં લીંડીપીપર અને મધ અકસીર દવા છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્યોતિબા ફૂલે

જ્યોતિબા ફૂલે.  જન્મઃ 11 એપ્રિલ, 1827  જન્મ સ્થળ: સતારા, મહારાષ્ટ્ર  માતાપિતા: ગોવિંદરાવ ફૂલે (પિતા) અને ચિમનાબાઈ (માતા)  જીવનસાથી: સાવિત્રી ફુલે  બાળકો: યશવંતરાવ ફૂલે (દત્તક પુત્ર)  શિક્ષણ: સ્કોટિશ મિશન હાઈસ્કૂલ, પુણે;  મંડળો: સત્યશોધક સમાજ  વિચારધારા: લિબરલ; સમતાવાદી; સમાજવાદ  ધાર્મિક માન્યતાઓ: હિંદુ ધર્મ  પ્રકાશનો: તૃતીય રત્ન (1855); પોવાડા: છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચ (1869); શેતકરાયચા આસુદ (1881)  અવસાન: 28 નવેમ્બર, 1890  સ્મારક: ફુલે વાડા, પુણે, મહારાષ્ટ્ર  જ્યોતિરાવ ‘જ્યોતિબા’ ગોવિંદરાવ ફૂલે ઓગણીસમી સદીના ભારતના અગ્રણી સમાજ સુધારક અને વિચારક હતા. તેમણે ભારતમાં પ્રવર્તમાન જાતિ-પ્રતિબંધો સામે ચળવળનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણોના વર્ચસ્વ સામે બળવો કર્યો અને ખેડૂતો અને અન્ય નીચી જાતિના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. મહાત્મા જ્યોતિબા ફુલે પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ માટે પ્રણેતા હતા અને તેમના જીવનભર કન્યા શિક્ષણ માટે લડ્યા હતા. તે કમનસીબ બાળકો માટે અનાથાશ્રમ શરૂ કરનાર પ્રથમ હિ...

રાજારામ મોહનરાય

રાજા રામ મોહન રોય જન્મઃ 14 ઓગસ્ટ, 1774 જન્મ સ્થળ: રાધાનગર ગામ, હુગલી જિલ્લો, બંગાળ પ્રેસિડેન્સી (હવે પશ્ચિમ બંગાળ) માતાપિતા: રમાકાંત રોય (પિતા) અને તારિણી દેવી (માતા) જીવનસાથી: ઉમા દેવી (ત્રીજી પત્ની) બાળકો: રાધાપ્રસાદ અને રામાપ્રસાદ શિક્ષણ: પટનામાં ફારસી અને ઉર્દૂ; વારાણસીમાં સંસ્કૃત; કોલકાતામાં અંગ્રેજી  ચળવળ: બંગાળ પુનરુજ્જીવન  ધાર્મિક દૃશ્યો: હિંદુ ધર્મ (પ્રારંભિક જીવન) અને બ્રહ્મવાદ (પછીના જીવનમાં) પ્રકાશનો: તુહફાત-ઉલ-મુવાહિદિનોર એ ગિફ્ટ ટુ મોનોથિસ્ટ (1905), વેદાંત (1815), ઈશોપનિષદ (1816), કઠોપનિષદ (1817), મૂંડુક ઉપનિષદ (1819), ધ પ્રેસેપ્ટ્સ ઑફ જીસસ - ગાઈડ ટુ પીસ એન્ડ હેપીનેસ), (1820) સંબદ કૌમુદી - એક બંગાળી અખબાર (1821), મિરાત-ઉલ-અકબર - ફારસી જર્નલ (1822), ગૌડિયા વ્યાકરણ (1826), બ્રહ્મપાસોના (1828), બ્રહ્મસંગીત (1829) અને ધ યુનિવર્સલ રિલિજિયન (1829).  મૃત્યુ: 27 સપ્ટેમ્બર, 1833 મૃત્યુ સ્થળ: બ્રિસ્ટોલ, ઈંગ્લેન્ડ સ્મારક: આર્નોસ વેલે કબ્રસ્તાન, બ્રિસ્ટોલ, ઇંગ્લેન્ડ ખાતે સમાધિ રાજા રામ મોહન રોય 18મી અને 19મી સદીના ભારતમાં લાવ્યા નોંધપાત્ર સુધારાઓ માટે આધુનિક ભારતીય પુનર...