બાળકના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર બાબતો.
🏌️લાંબો સમય ઉધરસ થાય / ઝીણો તાવ આવે / વજનમાં ઘટાડો જણાય તો ડૉક્ટરને મળી ટી.બી.ની તપાસ કરાવો.
🏌️બાળકને ડસ્ટ / ધુમાડો | ધૂળ / હવામાનમાં ફેરફાર વગેરેની એલર્જી થાય છે કે નહીં તેની નોંધ રાખો . જો શંકા પડે તો ડૉક્ટરનો સંપર્ક કરવો .
🏌️શક્ય બને ત્યાં સુધી બાળકને ઈન્જેક્શન અપાવવાનું ટાળો . કોઈક ડૉક્ટર ઈન્જેક્શન આપવાનું જણાવે તો પણ ઈન્જેક્શન ન અપાવવાનો આગ્રહ રાખો .
🏌️બાળકના વિકાસની અને રોજેરોજ શરીરના દરેક અંગની નિરીક્ષણ કરી નોંધ રાખો .
🏌️બાળકને વધુને વધુ શારીરિક શ્રમ થાય તે રીતે રમવો જ જોઈએ .
🏌️ઘરનો તાજો ગરમ ખોરાક ખાવા અને ખવડાવવાનો જ આગ્રહ રાખો .
🏌️એક સરખો ખોરાક ખાવાને બદલે ફરતો ખોરાક રાખવો જોઈએ .
🏌️બાફેલો , શેકેલો , તળેલો , કાચો તેમજ લીલાં શાકભાજી , કઠોળ , તેલિબીયાં , દૂધ , અનાજ , ફળો વગેરે .
🏌️ફૂડ પેકેટથી બાળકને બચાવો .
🏌️ઠંડા પીણા , આઈસ્ક્રીમ શક્યતઃ ઓછા.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें