ગુજરાત સ્થાપના દિવસ : Gujarat Foundation Day
🌷મહાગુજરાત આંદોલન બાદ દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1 લી , મે 1960 ના રોજ કરવામાં આવી હતી .
🌷1 મે 2022 ના રોજ એટલે કે આજના દિવસે ગુજરાતનો 62 મોં સ્થાપના દિવસ છે .
🌷ભારતની આઝાદી બાદ બૃહદ મુંબઈ, સૌરાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ કચ્છ માંથી 1 મે 1960 ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી .
🌷ગુજરાતનો સ્થાપના દિવસ ગુજરાત રાજ્યનું ગૌરવ દિવસ ' પણ ઉજવાય છે.
ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें