મહાત્મા ગાંધી :- Mahatma Gandhi
જન્મદિન :- 02/10/1869
જન્મસ્થળ :- પોરબંદર
માતા :- પુતળીબાઈ
પત્ની :- કસ્તુરબા
ચાર પુત્રો :- હરિલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ.
શિક્ષણ :-મેટ્રિક્યુલેશન રાજકોટ, ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજ.
ઉપનામો :-બાપુ, શાંતિદૂત, રાષ્ટ્રપિતા, મહાત્મા.
ઈ.સ. 1891 :-બેરિસ્ટર થઈને ભારત આવ્યા.
ઈ.સ. 1893 :- શેઠ અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા .
ઈ.સ. 1894 :- ડર્બન ખાતે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના કરી.
આફ્રિકામાં આશ્રમો :- ટોલ્સ્ટૉય ફાર્મ અને ફિનિકસ આશ્રમ
ભારતમાં આશ્રમો :-અમદાવાદ ખાતે ઈ.સ. 1915 માં કોચરબ આશ્રમ ઈ.સ. 1917 માં સાબરમતી આશ્રમ.
એસોસિએશન :- ગાંધીજીએ અમદાવાદ ટેકસટાઈલ લેબર એસોસિએશનની સ્થાપના કરી .
9 જાન્યુઆરી , 1915 પ્રવાસી ભારતીય દિવસ:-
સ્વદેશ આગમન , ' કેસર - એ - હિંદ ' પુરસ્કારથી સન્માનિત થયા .
આધ્યાત્મિક ગુરુ :- શ્રીમદ્ રાજચંદ્ર.
રાજકીય ગુરુ :- ગોપાલકૃષ્ણ ગોખલે.
વૈચારિક ગુરુ :- લિયો ટોલ્સટૉય.
સાહિત્યિક ગુરુ :- જહોન રસ્કિન.
અંગત સચિવ :- મહાદેવભાઈ દેસાઈ.
આધ્યાત્મિક વારસદાર :- વિનોબા ભાવે
આત્મકથા :- સત્યના પ્રયોગો ( ભાગ 1 થી 5 )
નિર્વાણદિન :- 30-01-1948 ( શહિદ દિન )
સમાધિ :- રાજઘાટ ( દિલ્હી )
🟠🟠🟠
टिप्पणियाँ
एक टिप्पणी भेजें