सीधे मुख्य सामग्री पर जाएं

ગોળ - ગધેડાનો મેળો

ગોળ - ગધેડાનો મેળો 

દાહોદ વિસ્તારના આદિવાસીઓમાં ચૂલના મેળાની જેમ અતિ પ્રસિદ્ધ એવો ‘ ગોળ - ગધેડા’નો મેળો ભરાય છે . આ મેળો પણ તેની આગવી વિશિષ્ટતા ધરાવતો મેળો છે . હોળી પછીના પાંચમા , સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં ‘ ગોળ - ગેધેડા’નો મેળો ભરાય છે . આ મેળામાં આજુબાજુના વિસ્તારમાંથી હજારો સ્ત્રી - પુરુષ ઢોલ વગાડતાં વગાડતાં અને આનંદથી નાચતાં - ગાતાં આવે છે . પૌરાણિક યુગના સ્વયંવરની યાદ તાજી કરાવતો આ ગોળ - ગધેડાનો આદિવાસી સિવાયના અન્ય સમાજે પણ એકાદ વખત તો જોવા જેવો છે . મેળાના મેદાનની મધ્યમમાં ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો સમક્ષિતિજ લાંબો સ્તંભ ઊભો કરવામાં આવે છે . તેના ઉપર વીંધ પાડી માણસ ઊભો રહી શકે તેવી રીતે ચાર - પાંચ ફૂટનાં બે આડાં લાકડાંના કટકા બેસાડવામાં આવે છે . તે થાંભલાની ટોચ પર ગોળની પોટલી લટકાવવામાં આવે છે . દૂરથી જોતાં આનો આકાર ઈશુના ક્રૉસ સ્તંભ જેવો લાગે છે . આ સ્તંભની આજુબાજુ યુવાન કુંવારી કન્યાઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે . બે - ત્રણ જુવાનડા કન્યાઓના આ ટોળાની વચમાં થઈને થાંભલે ચડે છે . થાંભલે ચઢનાર યુવાનને પેલી યુવતીઓ સોટીઓથી માર મારતી હોય અને છતાંય એ સોટીઓના માર ખાતાં - ખાતાં કોઈ ચપળ મરદ મુછાળો જુવાનિયો થાંભલા ઉપર સડસડાટ ચઢી જાય છે અને છેક ટોચ ઉપર બાંધેલી ગોળની પોટલી હાંસલ કરી લે છે . પોતે એ પોટલીમાંનો ગોળ ખાય અને ગોળની ગાંગડીઓ ચારે બાજુમાં ઉડાડે છે . પછી બધાની નજર ચૂકવી તે નીચે કૂદી પડે છે . આ પોટલીનો ગોળ લેવા માટે ગધેડા જેવો માર ખાવો પડે છે . આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે . આ બધી ધાંધલ - ધમાલમાં થાંભલાની ટોચે બાંધેલી પોટલી ક્યાંક અદશ્ય થઈ ગઈ હોય ત્યારે પાછળથી થાંભલે ચઢનાર ગોળ વિના ગધેડો બનનાર પુરવાર થાય છે . ગોળની લાલચમાં ગમે તેટલો માર ખાતા જુવાનિયાઓ અચકાતા નથી . જૂના વખતમાં વિજયી જુવાનિયો ગધેડા જેવો માર ખાઈને કન્યાઓના ઘેરામાંથી મનપસંદ કન્યાને પરણી શકતો . આ મેળારૂપી રમતનો વિજયી પોતાની મનપસંદ કન્યા સાથે લગ્ન કરવાની અનુમતિ મેળવે છે . આથી આ મેળો સ્વયંવરનું પણ રૂપ ધારણ કરે છે તેમ કહી શકાય . આ રિવાજ પ્રાચીન કાળની સ્વયંવર પ્રથાની યાદ અપાવે છે . આજે પણ આ મેળાની પરંપરાગત ઉજવણી દાહોદના જેસાવાડા ગામે પ્રતિવર્ષ થાય છે . આ મેળો આપણી ભાતીગળ સંસ્કૃતિનું ઉત્તમ પ્રતીક છે . આ મેળાની વિવિધતા અને વિશેષતા ખરેખર આદિવાસી સંસ્કૃતિનું મહામૂલું ઘરેણું કહી શકાય . ગુજરાતના શ્રેષ્ઠ મેળાઓમાં આ ‘ ગોળ - ગધેડા’નો મેળો પણ આગવું સ્થાન ધરાવે છે .

પૌરાણિક યુગના સ્વયંવરની યાદ તાજી કરાવતો આ ગોળ ગધેડાનો આદિવાસી સિવાયના અન્ય સમાજે પણ એકાદ વખત તો જોવા જેવો છે . મેળાના મેદાનની મધ્યમમાં ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો સમક્ષિતિજ લાંબો સ્તંભ ઊભો કરવામાં આવે છે . તેના ઉપર વીંધ પાડી માણસ ઊભો રહી શકે તેવી રીતે ચાર - પાંચ ફૂટનાં બે આડાં લાકડાંના કટકા બેસાડવામાં આવે છે . તે થાંભલાની ટોચ પર ગોળની પોટલી લટકાવવામાં આવે છે . દૂરથી જોતાં આનો આકાર ઈશુના ક્રૉસ સ્તંભ જેવો લાગે છે .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे