सीधे मुख्य सामग्री पर जाएं

હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક

હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક

 ગુજરાતના મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકામાં ઊંઝાથી પાંચ કિલોમીટરના અંતરે ઉનાવા ગામમાં આવેલી હજરત સૈયદ અલી મીરા દાતારની દરગાહ ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતીક બનેલી છે . ઇસ્લામિક કૅલેન્ડર વર્ષ પ્રમાણે પ્રથમ માસ મોહરમના ૨૯ મા દિવસની રાત્રિએ ચાંદ દેખાતાં આ દરગાહનો ઉર્સ શરૂ થાય છે . આ ઉર્સ મુબા ૨ ક પંદર દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે . ગુજરાતમાં ઘણાં ધાર્મિક સ્થળો એવાં છે કે જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના મનની મુરાદ પૂરી કરવા ઊમટી પડે છે અને તેમાંની એક જગ્યા એટલે હજરત સૈયદ અલી મીરા દાતારનો દરબાર . હજરત સૈયદ અલી મીરા દાતારનો જન્મ અમદાવાદના ખાનપુર વિસ્તારના સૈયદવાડામાં થયો હતો . મીરા દાતારનો જન્મ રમઝાન માસની ચાંદરાતે થયો હતો . જ્યારે તેઓ મહોરમના ૨૯ મા દિવસે શહીદ થવા તેમની આ શહીદીના માનમાં હજરત સૈયદ અલી મીરા દાતારનો ઉર્સ મુબારક ઊજવવામાં આવે છે . તેમને ‘ મીરા દાતાર ’ ’ તરીકે ઓળખવામાં આવે છે , કારણ કે ‘ મીરા’નો અર્થ થાય છે ‘ બહાદુર ’ અને ‘ દાતાર’નો અર્થ થાય છે ‘ આપનાર ’ . ઉર્સ દરમિયાન ચાલતી વિવિધ વિધિઓ , જેમકે કુરાન શરીફનું પઠન , ગુંસલ , નિશાન ચઢાવવાં , સંદલ શરીફમાં ભાગ લઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે . આ દરગાહની જાળીઓ તથા દરવાજા સોના - ચાંદીના બનેલા છે . સમગ્ર પરિસરમાં સંગેમરમરના પથ્થર વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે લગાડાવેલા છે . આમ આદિકાળથી આ દરહાગનું મહત્ત્વ અનન્ય છે . ‘ અદલ સે આઓ , બૈઠો સર ઝુકાએ હુએ શહીદ લેટે હૈ , યહાં ખૂન મેં નહાએ હુએ . ’

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे