सीधे मुख्य सामग्री पर जाएं

બાલમંદિર એટલે શું ?

બાલમંદિર એટલે શું ? 

🌷બાળક શાળામાં વિધિસરનું શિક્ષણ પ્રાપ્ત કરવા આવે તે પહેલાં તેને જ્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે તેને આપણે બાલમંદિર તરીકે ઓળખીએ છીએ . આ બાલમંદિરનું શિક્ષણ તેના ભાવિ વિકાસમાં ઘણું ઉપયોગી થાય તેવું વિશ્વના ઘણા કેળવણીકારો માને છે . છતાં આ બાલમંદિરનું શિક્ષણ પાઠ્યપુસ્તકમાંથી વિધિસર આપવામાં આવતું નથી . 

🌷માતાપિતાથી બાળકોને થોડોક સમય છૂટું પાડીને ઘર જેવા જ વાતાવરણમાં તેની લાગણીઓ , માનસિક શક્તિઓ , શારીરિક શક્તિઓ અને સામાજિક ટેવોનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ , રમતો અને અનુભવોનું આયોજન એટલે બાલમંદિર .

 🌷બાળકો આ વિશ્વનું રહસ્યમય સર્જન છે . તેના વિકાસની પ્રક્રિયાને ધીરજપૂર્વક સમજવી પડશે . બીજમાં જેમ વૃક્ષત્વ છુપાયેલું છે . તે રીતે આ સૃષ્ટિ સાથે એકરૂપ થવાની મૂળભૂત શક્તિ ઈશ્વરે તેને આપેલી છે . તેના વિકાસ માટે સૌથી પ્રેરકબળ વાતાવરણ છે . સમૃદ્ધ વાતાવરણનું સર્જન અને સમૃદ્ધ જીવનના અનુભવોનું શિક્ષણ . 
 
🌷તેની બે વિસ્ફારિત આંખોમાં વિશ્વને પામવાની ઝંખના છે . ધસમસતા સાગરનાં મોજાંની જેમ તેનું ભીતર બહાર વ્યક્ત થવા મથે છે . તેના શિક્ષણમાં આ બે ગુણોનો વિનિયોગ કરવો જોઈએ . તેની જિજ્ઞાસાને સંતોષવાની એક પણ તક શિક્ષકોએ જતી ક ૨ વી જોઈએ નહીં . 

🌷તેને સૌથી વધારે જરૂર છે પ્રેમની , સ્વીકારની , સલામતીની અને સુરક્ષાની . માતાપિતા કે શિક્ષકોની આંખોમાં તે સલામતીની શોધ કરે છે . જ્યાં સ્વીકાર મળે ત્યાં તે પ્રફુલ્લિત રહે છે , જ્યાં સ્વીકાર નથી પામતું ત્યાં ડાળ પરથી ખરી ગયેલા પર્ણની જેમ કરમાઈ જાય છે .

 🌷જે છોડ જમીનમાં ઊંડાં મૂળ નાખી શકે તે જ આકાશ સુધી વિકસી શકે , શાળામાં બાળકનું અસ્તિત્વ રોપાવું જોઈએ , ઊંડાં મૂળ નાખીને ઊગવું જોઈએ .

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

G20 "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty

G20 का पूरा नाम "ग्रुप ऑफ ट्वेंटी" (Group of Twenty) है, यह एक अंतरराष्ट्रीय मंच है जिसमें 19 अलग-अलग देश और यूरोपीय संघ शामिल हैं। इसका उद्देश्य वैश्विक आर्थिक स्थिरता और सहयोग को बढ़ावा देना है। G20 के सदस्यों में संयुक्त राज्य अमेरिका, चीन, जापान, जर्मनी, और अन्य मुख्य अर्थशास्त्री देश शामिल हैं। वे वार्षिक रूप से मिलकर विभिन्न आर्थिक और वित्तीय मुद्दों को चर्चा करते हैं, साथ ही अन्य वैश्विक चुनौतियों पर समय-समय पर चर्चा करते हैं। G20 का इतिहास यह है कि इसकी स्थापना 1999 में की गई थी, लेकिन इसका प्रमुख महत्व 2008 की वैश्विक आर्थिक मंदी के समय प्रमुख आर्थिक देशों के नेताओं के बीच की विशेष बैठक के रूप में बढ़ गया। इसके बाद, G20 ने विश्व आर्थिक संकट के समय आर्थिक नीतियों को समन्वयित करने का महत्वपूर्ण काम किया है और यह आगामी वर्षों में भी आर्थिक मुद्दों पर सहयोग करने का दायित्व निभाता है।

शिक्षक दिवस /teacher's Day

शिक्षक दिवस एक महत्वपूर्ण उपलब्धि है जो शिक्षा के क्षेत्र में काम करने वाले शिक्षकों को समर्पित करने के लिए मनाया जाता है। यह दिन विभिन्न देशों में विभिन्न तिथियों पर मनाया जा सकता है, लेकिन आमतौर पर भारत में 5 सितंबर को मनाया जाता है। इस दिन छात्र अपने शिक्षकों के प्रति आभार और समर्पण व्यक्त करते हैं और शिक्षकों को सम्मान देते हैं। शिक्षक दिवस शिक्षा के महत्व को जागरूक करने का भी अवसर प्रदान करता है।

सोनालिका ट्रैक्टर्स / sonalika tractor

सोनालिका ट्रैक्टर्स एक भारतीय ट्रैक्टर निर्माता कंपनी है जो भारत में ट्रैक्टर्स और कृषि मशीनरी का निर्माण करती है। यह कंपनी 1969 में स्थापित हुई थी और हरियाणा राज्य के हिसार जिले में स्थित है। सोनालिका ट्रैक्टर्स भारत के लिए मुख्य ट्रैक्टर निर्माता में से एक है और उनके ट्रैक्टर्स काफी पॉपुलर हैं, खासकर उन्होंने भारत की कृषि सेक्टर में महत्वपूर्ण भूमिका निभाई है। सोनालिका ट्रैक्टर्स ने अनेक प्रकार के मॉडल उत्पन्न किए हैं, जो विभिन्न कामकाजों और आवश्यकताओं को ध्यान में रखकर डिज़ाइन किए गए हैं। इनमें से कुछ मॉडल जो सोनालिका ने अपनी समय के दौरान उत्पन्न किए हैं, शामिल हो सकते हैं: 1. सोनालिका DI 750 III: यह ट्रैक्टर कृषि के लिए है और बड़े क्षेत्रों में काम के लिए उपयोग किया जाता है। 2. सोनालिका RX सीरीज: इस सीरीज में विभिन्न मॉडल्स हैं जो कृषि और अन्य कामकाजों के लिए उपयोगी हैं। 3. सोनालिका GT सीरीज: यह सीरीज अधिकतर वनस्पति उद्यानों में काम के लिए बनाई गई है। ध्यान दें कि ये मॉडल्स टाइम से टाइम अपग्रेड किए जाते हैं और नए मॉडल जोड़े जाते हैं, इसलिए नवीनतम जानकारी के लिए कंपनी की आधिकारिक वे