🚴બાળક ચેતાનાનો ફુવારો છે , તેને ઊંડાણથી સમજો.
🚴બાળશિક્ષણ એ મનુષ્ય શિક્ષણનું પહેલું સોપાન છે
🚴 બાળક આપણને અનુકૂળ બને તે કરતાં આપણે બાળકને અનુકૂળ બનવું પડશે .
🚴ઘર અને શાળામાં બાળકનું મન કોળે તેવા વાતાવરણનું સર્જન કરો .
🚴બાળકોને જાતે જ શીખવા દો .
🚴આંખ , કાન , નાક , જીભ અને ત્વચા સર્વ ઈન્દ્રિયોને કેળવણી મળે તેવું શિક્ષણ આપો .
🚴 સીમાઓથી રક્ષાયેલું હોય તેવું સ્વાતંત્ર્ય બાળકોને આપો
🚴શિક્ષણ વ્યક્તિગત અને સ્વયં ભૂલસુધારક હોવું જોઈએ .
🚴પ્રવૃત્તિઓનું પણ નિરૂપણ કરો , આરોપણ નહીં .
🚴વાતાવ૨ણના પ્રેરકબળમાં શિક્ષકો , સાધનો અને ભાવાત્મક વ્યવહારને ગણાવી શકાય .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें