सीधे मुख्य सामग्री पर जाएं

બાળક

⛹️બાળકોને બધું આપજો તમારી કલ્પનાઓને નહીં.
➖જે કૃષ્ણમૂર્તિ

⛹️બાળકો તમારા દ્વારા અવતર્યા છે પણ તમારી સંપત્તિ નથી.
➖ખલિલ જિબ્રાન

⛹️બાળકો પ્રભુના પયગંબરો છે.
➖કવિ નાનાલાલ

⛹️બાળકો આંખ બંધ કરે અને અલોપ થઇ જાય.
 ખોલે અને પૃથ્વી પર આવી જાય.......
➖સુરેશ જોશી

⛹️ બાળકો આવતી કાલના માનવનો પિતા છે.
➖વર્ડઝવર્થ

टिप्पणियाँ