રાષ્ટ્રીય ઉદ્યાન
1.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન.
સ્થાપના 1975.
વિસ્તાર :258.71 ચો. કિમી.
જીલ્લો -જુનાગઢ.
મુખ્ય પ્રાણીઓ: સિંહ, દીપડા, ચીતલ, ઝરખ, સાબર, ચિંકારા, મગર.
2. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન.
સ્થાપના 1976.
વિસ્તાર :34.08. ચો. કિમી.
જીલ્લો :ભાવનગર.
મુખ્ય પ્રાણીઓ: કાળિયાર, વરુ, ખડમોર, ઘોરાડ.
3. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન.
સ્થાપના: 1979.
વિસ્તાર:23.99 ચો. કિમી.
જીલ્લો :નવસારી.
મુખ્ય પ્રાણીઓ: દિપડા, ઝરખ, ચિત્તલ, ચોશિંગા.
4. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન.
સ્થાપના: 1982.
વિસ્તાર: 162.89 ચો. કિમી.
જીલ્લો: કચ્છ નો અખાત, જામનગર.
મુખ્ય પ્રાણીઓ: સમુદ્રી ઘોડા, કોરલ, જેલી ફિશ, ઑકટોપસ, ઑયસ્ટર, ડૉલ્ફિન, ડુગાંગ.
टिप्पणियाँ
एक टिप्पणी भेजें