સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ પામેલી શ્રી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી ’ નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે . » સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર અથવા 597 ફૂટ છે . » આ પ્રતિમા 25 મીટરની ઊંચાઈની એક પીઠિકા પર બનાવવામાં આવી છે . સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું નિર્માણ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાની વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિ.મી. દૂર નર્મદા નદીની મધ્યમાં સાધુબેટ પર કરવામાં આવ્યું છે . > આ સ્થળ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે આવે છે . » સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત સૌપ્રથમ 8 ઓક્ટોબર , 2010 ના રોજ થઈ હતી . ત્યારબાદ 31 ઓક્ટોબર , 3 ને શ્રી સરદાર પટેલની 138 મી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો . » સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને એના બાંધકામના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર , 2013 દરમિયાન ‘ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એક્તા ટ્રસ્ટ ' ( SVPRET ) ની રચના કરવામાં આવી હતી . » સ્ટેચ્યુ ઓફ યુનિ