120-A – ગુનાહિત કાવતરાની વ્યાખ્યા.
120-B – ગુનાહિત કાવતરાની શિક્ષા.
141 – ગેર કાયદેસર ની મંડળી.
142 – કાયદા વિરુદ્ભની મંડળીના સભ્ય હોવા બાબત.
146 – હુલ્લડ કરવું કે રમખાણ કરવું.
147 – હુલ્લડ માટે સજા.
159 – બખેડો.
160 – બખેડો કરવા માટે શિક્ષા.
230 – સિક્કા ની વ્યાખ્યા.
231 – ખોટા સિક્કા બનાવવા.
272 – વેચવાના ઇરાદાથી રાખેલા કે પીવાના વસ્તુઓમાં ભેળસેળ કરવા અંગે.
273 – હાનિકારક ખાદ્યપદાર્થ પદાર્થ કે પીણાંનું વેચાણ.
279 – જાહેર રસ્તા પર બેફામ પણે હંકારવું કે સવારી કરવી.
298 – ધાર્મિક લાગણીઓ દુભાવવાની ઇરાદાથી જાણીજોઈને શબ્દો બોલવા વગેરે.
300 – ખૂન.
302 – ખૂનની શિક્ષા.
304-B – દહેજ મૃત્યુ.
319 – વ્યથા.
320 – મહાવ્યથા.
321 – સ્વેચ્છાપૂર્વક વ્યથા નીપજાવવી.
322 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નીપજાવવી.
323 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવાની સજા.
324 – ભયંકર શસ્ત્રો કે સાધનો વડે સ્વેચ્છા પૂર્વક વ્યથા નીપજાવવી.
325 – સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા નિપજાવવાની સજા.
326-A – એસિડ વગેરેના ઉપયોગ દ્વારા સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડવી.