મહાત્મા ગાંધી :- Mahatma Gandhi પૂરું નામ :- મોહનદાસ કરમચંદ ગાંધી જન્મદિન :- 02/10/1869 જન્મસ્થળ :- પોરબંદર માતા :- પુતળીબાઈ પત્ની :- કસ્તુરબા ચાર પુત્રો :- હરિલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ. શિક્ષણ :- મેટ્રિક્યુલેશન રાજકોટ, ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજ. ઉપનામો :- બાપુ, શાંતિદૂત, રાષ્ટ્રપિતા, મહાત્મા. ઈ.સ. 1891 :- બેરિસ્ટર થઈને ભારત આવ્યા. ઈ.સ. 1893 :- શેઠ અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા . ઈ.સ. 1894 :- ડર્બન ખાતે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના કરી. આફ્રિકામાં આશ્રમો :- ટોલ્સ્ટૉય ફાર્મ અને ફિનિકસ આશ્રમ ભારતમાં આશ્રમો :- અમદાવાદ ખાતે ઈ.સ. 1915 માં કોચરબ આશ્રમ ઈ.સ. 1917 માં સાબરમતી આશ્રમ. એસોસિએશન :- ગાંધીજીએ અમદાવાદ ટેકસટાઈલ લેબર એસોસિએશનની સ્થાપના કરી . 9 જાન્યુઆરી , 1915 પ્રવાસી ભારતીય દિવસ:- સ્વદેશ આગમન , ' કેસર - એ - હિંદ ' પુરસ્કારથી સન્માનિત થયા . આધ્યાત્મિક ગુરુ :- શ્રીમદ્ રાજચંદ્ર. રાજકીય ગુરુ :- ગોપાલકૃષ્ણ ગોખલે. વૈચારિક ગુરુ :- લિયો ટોલ્સટૉય. સાહિત્યિક ગુરુ :- જહોન રસ્કિન. અંગત સચિવ :- મહાદેવભાઈ દેસાઈ. આધ્યાત્મિક વારસદાર :- વ